શ્રાવણ માસ એટલે તહેવારોનો મહિનો... ભક્તો ભગવાનને લાડ લડાવવા અનેક ઉત્સવો ઉજવતા હોય છે. શ્રાવણ માસમાં ભક્તિની વર્ષોથી ભકતોના હદય ભીંજાતા હોય છે.હીંડોળા પર્વ એટલે ભક્તિનું પ્રતિક બોટાદ જીલ્લાના રાણપુર પાસે આવેલ પવિત્ર શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામના જીર્ણોદ્ધારક પ.પૂ.સ.ગુ.શા શ્રી ધનશ્યામપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી તારીખ ૬-૮-૨૦૨૨ શનિવાર થી તારીખ ૧૨- ૮ - ૨૦૨૨ સુધી કલાત્મક થર્મોકોલના ભવ્ય હિંડોળા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. આવતીકાલે તારીખ ૬ ના રોજ સવારે ૯ થી ૧૨ સુધી સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હરીભક્તો ભગવાન ને હીંડોળે ઝુલાવવા અને સત્સંગ કથામૃતનો લાભ લેવા પધારવા મંદીર પ્રસાશન દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યુ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આગામી ત્રણ વર્ષના સમયમાં ડિઝીટલ ઇકોનોમીમાં સૌથી વધુ યુવાનોને નોકરી મળશે તેવું આકલન: રાજીવ ચંદ્રેશખર
ભરૂચ: ગુરુવાર: ભરૂચ ખાતે ઓમકાર નાથ ઠાકુર હોલમાં “યુવા ભારત માટે નવું ભારત”...
પાંથાવાડા નજીક મંગળવાર સવારે બનાસકાંઠા જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા ઝાત ભાડલીના નદી વિસ્તારમાં ખનીજ ચોરી કરતા ચાર ટ્રેકટર ઝડપી
પાંથાવાડા નજીક મંગળવાર સવારે બનાસકાંઠા જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા ઝાત ભાડલીના નદી વિસ્તારમાં...
સિહોર શહેરમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી
સિહોર શહેરમાં રાત્રે 12ના ટકોરે નંદ ઘેર આનંદ ભયો જય કનેયા લાલકી... હાથી ઘોડા પાલખી જય...
बोधी ट्री एज्युकेशनल फाऊंडेशनच्या सामाजिक उपक्रमाच्या माध्यमातून गोरे वस्तीतील वंचित दुर्बल घटकातील अनाथ निराधार मुलांमुलींना शैक्षणिक साहित्याचे किटचे वाटप
बीड : (दीपक परेराव) बीड येथील गोरे वस्तीतील वंचित दुर्बल घटकातील विद्यार्थ्यांची गरज लक्षात घेऊन...