ગુજરાત વિધાનસભા ની ચુંટણી નો જંગ જામ્યો છે ત્યારે વાત કરવામાં આવે તો વાવ વિધાનસભા ની બેઠક પર ભાજપ કોંગ્રેસ ના ઉમેદવાર ઠાકોર સમાજ ના હોવાથી કાંટા ની ટકર જોવા મળી રહી હોય તેવું અનુમાન હતું અહીં કોંગ્રેસ નું પલ્લું ભારે દેખાઈ આવે છે ભાજપ ના ઉમેદવાર નવો ચહેરો સ્વરૂપજી ઠાકોર ને મતદારો ઓળખતા પણ નથી તેવું લોકો મુખે ચર્ચાઈ રહ્યું છે ભાજપ ના બાવાના બેય બગડે તો નવાઈ નહીં

ગેની બેન ઠાકોર દ્વારા વાવ વિધાનસભા ના મતદારો નો પ્રચંડ સહકાર મળી રહ્યો છે ગામે ગામ ગેની બેન નું ભવ્ય સ્વાગત તથા જન સમર્થન જોવા મળી રહ્યું છે.....