સમગ્ર ગુજરાતમાં ચૂંટણી જોર પકડી લીધું છે ત્યારે સમગ્ર ભારત દેશમાંથી દરેક વિધાનસભા ઉપર દરેક પક્ષના સ્ટાર પ્રચારકો ગુજરાત ધામા નાખ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા વિધાનસભા સીટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રવીણભાઈ માળીને જીતાડવા માટે ગુજરાત ના પુત્ર અને ભારત દેશના યશસ્વી માનનીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ તારીખ 22 11 2022 ને મંગળવાર ના રોજ બપોરે 2:00 વાગે ડીસા ખાતે પધારી રહ્યા છે ત્યારે તેમના આગમન ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે 

 

અહેવાલ અમૃત માળી સંબંધ ભારત ન્યુઝ ડીસા...

..