અમરેલી -જિલ્લામાં જાફરાબાદ તાલુકાના ભાડા ગામે થી માટી ચોરીનું કૌભાંડ ઝડપાયું....

 ખાણ ખનીજ વિભાગમાં ઊંઘતું રહ્યું .... 

જાફરાબાદ મામલતદારને ખાનગી બાતમી મળતાં દરોડો પાડયો હતો ...

જાફરાબાદ તાલુકાના ભાડા ગામ નજીક નજીકથી ગેરકાયદેસર માટી ચોરવામાં આવી રહી હતી 

1 jcb અને 2 ટ્રેકટર ફરાર 1 ટ્રેકટરને સિઝ કરવામાં આવ્યું મામલતદાર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી.....

દરોડો પાડી મામલતદાર દ્વારા ખાણ ખનીજ વિભાગને સોંપવામાં માટેની કાર્યવાહી હાથ ધરી.....

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી