સુરત 164 ઉધના વિધાનસભા મા સમાવિષ્ટ વોર્ડ ન 24 ખાતે અંબિકા નગર, વિજય નગર, હેલી સોસાયટી, ભરત નગર, ઠાકોર નગર, શિવભક્તિ સોસાયટી, શુભ રેસીડેન્સી ખાતે ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યો. ઉધના વિધાનસભા વિસ્તારમાંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનુભાઈ પટેલની જીતાડવા તમામ કાર્યકર્તાઓ આગળ આવ્યા હતા જેમાં ભાજપના મહામંત્રી તેમજ યુવા મોરચાના પ્રમુખ સહિતના કાર્યકર્તાઓ દ્વારા બહોળો પ્રચાર કરવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Gujarat के इस Happy School में क्या करते हैं बच्चे (BBC Hindi)
Gujarat के इस Happy School में क्या करते हैं बच्चे (BBC Hindi)
PORBANDAR કુતિયાણા ગામે બે બાઈક વચ્ચે અકસ્માત 14 09 2022
PORBANDAR કુતિયાણા ગામે બે બાઈક વચ્ચે અકસ્માત 14 09 2022
નામ સુધારણા અનુસંધાને પારદર્શિતા કાર્યક્ષમતામાં વધારો થાય તેવા હેતુથી સુધારા કરાવવા જાહેરાત કરાઈ
ડોક્યુમેન્ટ સુધારા બાબતે
સરકારશ્રી ધ્વારા ઝડપી નિકાલ, પારદર્શિતા તેમજ કાર્યક્ષમતામાં વધારો...