મહિસાગર માં જમીન ના 

 દુકાનો ની સોદાગરો ની સોદાગીરી કહેર .....

મહીસાગર લુણાવાડા તાલુકા મા આવેલી લીંબોદરા ગામે બનાવેલી દુકાનો ગેર કાયદેસર બોધકામ

લુણાવાડા મોડાસા હાઇવે પર લીંબોદરા ગામે દુકાનો ની કોઈપણ પરમિશન લીધા વગર અને નામે નથી થઈ તો પણ બિલ્ડરોએ દુકાનો ઊભી કરી દીધી હોય..

દુકાનો અમુક ભાડા માટે અને વેચાતી આપતા હોવાનું અનુમાન,

સરકારી તંત્રને કોઈપણ જાણ કર્યા વગર બોધ કામ કરવામાં આવેલું છે. જે તદ્દન ખોટું સાબિત થાય છે.

અંદાજિત 40 જેટલી દુકાનો બાંધકામ પૂર્ણ થઈ ગયેલ છે અને નામે પણ નથી થઈ. શું આના પાછળ જવાબદાર કોણ તંત્ર કે પછી જમીનના સોદાગરો..

આખા જિલ્લા માં જમીનોના સોદાગરો મનફાવે ત્યાં જમીન લય ને ગેર કાયદેસર બોધકામ કરી ને મનફાવે તેવી રકમ ઊભી કરી રહ્યાં..,

દુકાનો વેચાય નહિ તો ભાડે આપીને પણ બમણી રકમ ઊભી કરી ને જિલ્લા માં કાળો કહેર મચી જવા પામ્યો હોય એવું લાગી રહ્યું...

 પ્રાપ્ત માહિતી અનુસાર જિલ્લા માં મોટાં નેશનલ હાઇવે પરના રસ્તાઓ પર ઠેર ઠેર બોધકામ ઊભા કરી ને રોકડ ઊભી કરી રહ્યાં. હોય તેવું સાબિત થઈ રહ્યું 

જિલ્લા માં વધતો જતો અન્યાય સામે જવાબદાર કોણ શું જિલ્લાની આવી રીતે દુર્દશા થશે કે પછી કોય કાર્યવાહી થશે.

ગેરકાયદેસર બાંધકામ કરીને પોતે પોતાની મન ફાવે તેવી રકમો વસૂલી રહ્યા હોય અને આમ જનતાને લૂંટી રહ્યા..

જિલ્લામાં શું ખરેખર આવું જ ચાલશે કે પછી કોય કાર્યવાહી હાથ ધરાશે એ જોવું રહ્યું..

રીપોર્ટ.... દિલીપ ચૌધરી મહિસાગર