સુરત 164 ઉધના વિધાનસભા મા સમાવિષ્ટ વોર્ડ ન 24 ખાતે અંબિકા નગર, વિજય નગર, હેલી સોસાયટી, ભરત નગર, ઠાકોર નગર, શિવભક્તિ સોસાયટી, શુભ રેસીડેન્સી ખાતે ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યો. ઉધના વિધાનસભા વિસ્તારમાંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનુભાઈ પટેલની જીતાડવા તમામ કાર્યકર્તાઓ આગળ આવ્યા હતા જેમાં ભાજપના મહામંત્રી તેમજ યુવા મોરચાના પ્રમુખ સહિતના કાર્યકર્તાઓ દ્વારા બહોળો પ્રચાર કરવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ચોટીલા પંથકમાં હોળી પ્રગટાવવા બાબતે કૌટુંબિક ભાઈઓ વચ્ચે મારામારી
પાંજવાળી ગામે રહેતા ફરિયાદી વાલજીભાઈ જેરામભાઈ સુરેલા રાત્રીના સમયે પરિવાર સાથે વાડીમાં આવેલા ઘર...
Mahindra ने Scorpio N को किया Recall, जानें क्या मिली खराबी
भारत की प्रमुख एसयूवी निर्माता Mahindra की ओर से कई दमदार एसयूवी को बाजार में ऑफर किया जाता है।...
રોટલીયા હનુમાનદાદા મંદિરથી રામદેવજી મંદિર સુધી પગપાળા નેજાસંઘનું આયોજન કરવામાં આવ્યું
રોટલીયા હનુમાનદાદા મંદિરથી રામદેવજી મંદિર સુધી પગપાળા નેજાસંઘનું આયોજન કરવામાં આવ્યું ...
TATA Tiago सीएनजी एएमटी फर्स्ट ड्राइव रिव्यू | NDTV Raftaar
TATA Tiago सीएनजी एएमटी फर्स्ट ड्राइव रिव्यू | NDTV Raftaar