MPF ગ્રુપ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ના ફાઉન્ડર અરમાન જોશીની અમદાવાદ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી, જેમાં અરમાન જોશી દ્વારા રીયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટમાં રોકાણકારો માટે મિનિમમ 1000 નું રોકાણ જો સાચી જગ્યાએ.. સાચી કંપની માં..સાચી નીતિ ને લઇ ને, સાથે સાથે મળી સાચી નિતી એ રોકાણ કરવામાં આવે તો જીવન ખુબ સરળ બની શકે. તેમજ ક્યાં, કેમ અને કેટલું રોકાણ કરવું જોઈએ? એ એનો ફાયદો કેટલો અને ક્યારે મળે??આવા દરેક પ્રશ્નોના જવાબ અરમાન જોશી એ મીડિયા સામે રજૂ કર્યા હતા આવા કેટલાય રોકાણ ને લઇ ને ઉઠતા અઢળક પ્રશ્નો નાં જવાબ MPF નાં ફાઉન્ડર , શ્રી અરમાન જોશી દ્વારા કહેવામાં આવ્યા હતા,
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધ્રાંગધ્રામાં જુથ અથડામણમાં પોલીસ પર હુમલો કરનાર સાતની ધરપકડ
ધ્રાંગધ્રા ખાતે જુથ અથડામણને શાંત કરવા ગયેલી પોલીસ કાફલા ઉપર હુમલો કરીને પોલીસ કર્મીને ઈજા કરી...
બનાસકાંઠા જિલ્લાના બનાસકાંઠા જિલ્લાના ડીસા આખોલ ચાર રસ્તાહાઇવે રોડ પર પડેલ ખાડાઓ અને ઉડતી ધૂળનીડમરીઓ
બનાસકાંઠા જિલ્લાના બનાસકાંઠા જિલ્લાના ડીસા આખોલ ચાર રસ્તાહાઇવે રોડ પર પડેલ ખાડાઓ અને ઉડતી ધૂળનીડમરીઓ
India-Maldives Row: विवाद के बीच भारतीय और मालदीव राजदूतों की बैठक पर लगी अटकलें, एक पोस्ट ने लगाया विराम
India-Maldives Row: भारत विरोधी टिप्पणी करने के बाद भारत और मालदीव के बीच राजनयिक विवाद की...
India Vs New Zealand में जीत के बाद Kohli Shami पर क्या बोले Pakistan के क्रिकेटर?
India Vs New Zealand में जीत के बाद Kohli Shami पर क्या बोले Pakistan के क्रिकेटर?