સૂરજવડીના નીચાણ વાળા વિસ્તારના દોલતી અને ધાંડલા
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
ગામના લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા તથા સાવચેત રહેવા ચેતવણી સહ સૂચના અમરેલી, તા.૧૪ સપ્ટેમ્બર, ૨૦૨૨ (બુધવાર) સાવરકુંડલા તાલુકાના લુવારા ગામ પાસે સુરજવડી નદી ઉપર આવેલા સુરજવડી સિંચાઈ યોજનામાં ૦.૫ મી નો ઓવરફલો તા.૧૪ સપ્ટેમ્બર,૨૦૨૨ના રોજ સાંજે ૬.૦૦ કલાકે જળાશયમાં પાણીની આવક વધતા ૦.૧૫નો થયો છે. તેનો પ્રતિ સેકન્ડ પ્રવાહ ૧,૧૪૮ ક્યુસેક છે. જેથી સૂરજવડીના નીચાણ વાળા વિસ્તારના દોલતી અને ધાંડલા ગામના લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા તથા સાવચેત રહેવા ચેતવણી સહ સૂચના જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવી છે.
રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી