MPF ગ્રુપ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ના ફાઉન્ડર અરમાન જોશીની અમદાવાદ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી, જેમાં અરમાન જોશી દ્વારા રીયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટમાં રોકાણકારો માટે મિનિમમ 1000 નું રોકાણ જો સાચી જગ્યાએ.. સાચી કંપની માં..સાચી નીતિ ને લઇ ને, સાથે સાથે મળી સાચી નિતી એ રોકાણ કરવામાં આવે તો જીવન ખુબ સરળ બની શકે. તેમજ ક્યાં, કેમ અને કેટલું રોકાણ કરવું જોઈએ? એ એનો ફાયદો કેટલો અને ક્યારે મળે??આવા દરેક પ્રશ્નોના જવાબ અરમાન જોશી એ મીડિયા સામે રજૂ કર્યા હતા આવા કેટલાય રોકાણ ને લઇ ને ઉઠતા અઢળક પ્રશ્નો નાં જવાબ MPF નાં ફાઉન્ડર , શ્રી અરમાન જોશી દ્વારા કહેવામાં આવ્યા હતા,
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মঙলদৈত গীতে মাতে বিদায় সম্ভাষণ অধীক্ষক অভিযন্তা বিজয় ভূষণ শইকীয়াক
মঙলদৈত গীতে মাতে বিদায় সম্ভাষণ অধীক্ষক অভিযন্তা বিজয় ভূষণ শইকীয়াক
ભારે વરસાદમાં ઘર પડતાં પત્નીનું અસમય મૃત્યુ થતા લખાભાઇને રાજ્ય સરકારે રૂ. ૪ લાખની સહાય આપી
રાજ્ય સરકાર કુદરતી આપદા સમયે માનવ મૃત્યુ થાય તો પરિવારને સહાય આપે છે. દાહોદનાં સિંગવડ તાલુકાના...
एरियर की बकाया राशि भुगतान की मांग को लेकर एमबीएस अस्पताल अधीक्षक की सौंपा ज्ञापन
संभाग के सबसे बड़े एमबीएस अस्पताल में संविदा पर लगे कर्मचारियों की एरियर की राशि बकाया होने से...
মাজুলী জিলা লেখিকা সমিতিৰ যুটীয়া বৈঠক
মাজুলী কমলাবাৰী পেঞ্চনাৰ ভৱনত মাজুলী জিলা লেখিকা সমিতিৰ আজি এখনি যুটীয়া বৈঠক অনুষ্ঠিত হয়। জিলা...