દિયોદર ભેંસાણા ચોકડી પાસે સ્ટેટિક સર્વલન્સ ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું...

ગુજરાત વિધાસભાની ચૂંટણી જાહેર થતાં દિયોદર વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 અંતગર્ત 14 દિયોદર વિધાનસભા મત વિભાગ "સ્ટેટીક સર્વલન્સ ટીમ" એસ એસ ટી ટીમ દ્વારા ભારતના ચૂંટણી પંચ નાં આદેશ થી ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં સુપર વાઈઝર પિયુષભાઈ સોમાભાઈ મોદી,આચાર્ય રાકેશભાઈ સુરેશભાઈ પટેલ,તથા પોલીસ કર્મી કરણજી તરસંગજી ઠાકોર,ભેમજીભાઈ લક્ષ્મણભાઈ ચૌધરી તેમજ આઇ ટિ બી પી જવાનો ખડેપગે રહી ચેકીંગ કરવામાં આવી રહ્યુ છે.