લુણાવાડા આદર્શ એજ્યુકેશન દ્વારા બાળકોની શારીરિક ક્ષમતાનો વિકાસ થાય તેવા હેતુથી રસ્સા ખેંચ, દોડ અને સાઇકલ સ્પર્ધા સહિત વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા ધોરણ 1 થી 10 ના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધાઓમાં વિધાર્થીઓમાં જે ટીમ વિજેતા બની તેઓને શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા. વિધાર્થીઓના સર્વાંગીણ વિકાસને ધ્યાને લઇ આદર્શ એજ્યુકેશન કેમ્પસના શિક્ષકો દ્વારા આવી સ્પર્ધાઓમાં વધુ વિધાર્થીઓ ભાગ લે તેવો પ્રયાસ હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
MIDC मधील भूखंड विक्री करीता काढण्यात आलेल्या टेंडरला आमदार गणेश नाईकांचा विरोध #ganeshnaik #bjp
MIDC मधील भूखंड विक्री करीता काढण्यात आलेल्या टेंडरला आमदार गणेश नाईकांचा विरोध #ganeshnaik #bjp
पुलिस ने कुर्क की 25 हजार लाख रुपए की सम्पत्ति
जनपद आजमगढ़ में,पुलिस ने कुर्क की 25हजार लाख रूपए की सम्पत्ति। मालूम होकि जनपद आजमगढ़ के थाना...
દેશમાં જુલાઈ મહિનામાં GST કલેક્શન આટલા લાખ કરોડ રૂપિયા રહ્યું...
ભારત દેશમાં જુલાઈ, 2022 માં GST કલેક્શન રૂ. 1,48,995 કરોડ થયું છે, જ્યારે જૂન મહિનામાં GST...
Kanpur के सरकारी अस्पताल में बच्चों को खून चढ़ा कर Aids दे दिया? LT Show
Kanpur के सरकारी अस्पताल में बच्चों को खून चढ़ा कर Aids दे दिया? LT Show