ગુજરાત ની વિધાનસભા ની ચુંટણી ના પડઘમ વાગી ચૂક્યા છે. ત્યારે

ધર્મ, સંસ્કાર, અને શિક્ષણ ની નગરી જુનાગઢ માં આ વખતે આમ આદમી

પાર્ટી દ્વારા શ્રી ચેતન ગજેરા એક એવા ઉમેદવાર ને મેદાન માં ઉતાર્યા છે.

જે જાહેરજીવનમાં પદ, હોદા કે નામના વગર લોકોની મૂક મને સેવા કરી

ચેતન ગજેરા જુનાગઢ જિલ્લા માં નિષ્ઠા નો પરીચય આપ્યો છે.

દેશ માં હાલ અરવિંદ કેઝરીવાલ ની ઈમાનદાર સરકાર ની નેતૃત્વ માં

શિક્ષણ, આરોગ્ય ની સેવા વિશ્વ માં પ્રખ્યાત થયેલ છે. ત્યારે જુનાગઢ માં

ચેતન ગજેરા ને દિલ્હી સરકાર ના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલ નો

પૂરો લાભ ગુજરાત અને જુનાગઢ ને મળે તે માટે જાહેરજીવન માં આવ્યા છે.

આમ આદમી પાર્ટી એ જુનાગઢ ની જવાબદારી આપેલ હોય ત્યારે ચેતન

ગજેરા એ રૂબરૂ માં જણાવેલ કે હું છેલ્લા ૧૩ વર્ષ થી જાહેરજીવન

સાથે જોડાયેલ હોય જેમાં લોકો ને તમામ બાબતે સાથ સહકાર

આપી તમામ સમાજ સાથે રહી ୨୩ ના

હિત નુજ વિચાર કર્યો છે. અનેક બ્લડ ડોનેટ

કેમ્પ, બેરોજગાર યુવાનો માટેની લડત, મહિલા

રક્ષણ માટે ની લડત, જેવા અનેક કાર્યમાં આંદોલન

માં સામેલ રહ્યો છુ.

અરવિંદ કેઝરીવાલ સાહેબ અને ગુજરાત ના આમ

આદમી પાર્ટી ના પ્રદેશ પ્રમુખ શ્રી ગોપાલભાઈ

ઇટાલીયા તેમજ અમારી પાર્ટી વિજય થયે મુખ્ય મંત્રી

ના પદ માટે ના નિમણૂક કરેલ શ્રી ઈશુદાંભાઈ

ગઢવી દ્વારા મને જુનાગઢ ૮૬ વિધાન સભા માટે

વિજય થવા મેદાને ઉતાર્યા છે ત્યારે જાહેરજીવન

માં મે અત્યાર સુધી મને આપેલ જવાબદારીનો

બોલ સમય કરતાં પહેલા પૂરા કરવાનું સૌભાગ્ય

પ્રાપ્ત કરેલ છે. હવે મને જાહેર જનતાની

સેવા કરવાનું ભારત માતા એ આદેશ કર્યો

હોય તેવું માની ને મે આ જવાબદારી જનતા

ના વિશ્વાશે ઉપાડી લીધી છ.

રિપોર્ટર રેશમા સમા જુનાગઢ