ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી છે ત્યારે દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ 132 દાહોદ વિધાનસભા બેઠક પર કનૈયાલાલ કિશોરી દ્વારા પ્રચાર કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. કે અંતર્ગત આજે બાવકા જિલ્લા પંચાયત સીટ પર જન સંમેલન કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું. જેમાં દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર, જિલ્લા પ્રમુખ શંકરભાઈ અમલીયાર, બાવકા જિલ્લા પંચાયત સીટના પર્વતભાઈ કરણસિંહ ડામોર, રાકેશ બાકલીયા મુકેશભાઈ અભિષેક મેડા,વિજયભાઈ પરમાર, જવસીંગભાઈ બામણીયા સહિતના ભાજપના સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. દાહોદના સાંસદ ભાભોરે કેન્દ્ર સરકારની યોજનાઓના લાભ આદિવાસી વિસ્તારમાં છેવાડાના માનવી સુધી પહોંચાડી છે. તેને ધ્યાને લઈ કોંગ્રેસ આમ આદમી પાર્ટીના કોઈ લોભામણી લાલચમાં ન આવી દાહોદ વિધાનસભા બેઠક પર કનૈયાલાલ કિશોરીને 50,000 ની જંગી બહુમતીથી સંકલ્પ લેવડાવ્યા હતા.જ્યાં બાવકા જિલ્લા પંચાયત સીટમાં સમાવિષ્ટ ગામોમાં કનૈયાલાલ કિશોરીને ભારે આવકાર અને જન સમર્થન મળી રહ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
US Market Fall Today | ग्लोबल बाजार में कमजोर संकेत, भारतीय बाजार पर कितना असर? | NYSE
US Market Fall Today | ग्लोबल बाजार में कमजोर संकेत, भारतीय बाजार पर कितना असर? | NYSE
भारतीय जनता पार्टी रत्नागिरी शहरच्यावतीने आरोग्य तपासणी शिबिराचे आयोजन
रत्नागिरी : भारतीय जनता पार्टी रत्नागिरी शहरच्यावतीने सेवा पंधरवडा साजरा करताना प्रभाग क्र ७...
बालानगर येथे साहित्यरत्न लोकशाहीर अण्णाभाऊ साठे जयंती उत्साहात साजरी
बालानगर येथे साहित्यरत्न लोकशाहीर अण्णाभाऊ साठे जयंती उत्साहात साजरी
पैठण/बालानगर येथे पैठण...
रेलवे अस्पताल के शिविर में 56 महिलाओं ने कराया स्वास्थ्य परीक्षण
महिला स्वास्थ्य एक्शन अन्तराष्ट्रीय दिवस पर 28 मई को मण्डल रेल चिकित्सालय कोटा में महिलाओं...