હાલ જ્યારે વિધાનસભા ની ચુંટણી નાં ઢોલ વાગી ગયા છે ત્યારે 82 વિધાનસભા બેઠક નાં ભાજપ નાં ઉમેદવાર અને સતત 7 ટર્મ થી ચૂંટાતા આવતા ધારાસભ્ય પબુભા માણેક દ્વારા ચુંટણી કાર્યાલયો બનાવવામાં આવ્યા છે. ગઈ કાલે રાજ્ય સભા નાં સાંસદ શ્રી કે. લક્ષ્મણજી અને યુવા નેતા શ્રી સહદેવસિંહ પબુભા માણેક દ્વારા વોર્ડ નં 1 માં ચુંટણી કાર્યાલય નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ તકે મોટી સંખ્યા માં ભાજપ નાં શુભ ચિંતકો અને પ્રજા ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Vivo Y28s की घटी कीमत, 5000 mAh बैटरी वाला फोन 13499 रुपये में खरीदें
वीवो ने Vivo Y28s स्मार्टफोन की कीमतें कम कर दी हैं। इसके सभी वेरिएंट को कम दाम में खरीदने का...
કાલોલ માં વૈષ્ણવાચાર્ય ની હાજરીમા શોભાયાત્રા નિકળી વસંત પંચમી નો મહોત્સવ ઉજવાયો.
કાલોલ નગરમાં દશાલાડ જ્ઞાતિ સમસ્ત દ્વારા બુધવારે વસંતપંચમી નો ઉત્સવ પુ. પા. ગૌ ૧૦૮ શ્રી રવિકુમારજી...
PORBANDAR પોરબંદર એસ ટી તંત્રની વધુ એક બેદરકારી 21 11 2022
PORBANDAR પોરબંદર એસ ટી તંત્રની વધુ એક બેદરકારી 21 11 2022
LIVE : Gujarat ATS Strike | ડ્રગ્સના નેટવર્ક પર સ્ટ્રાઈક | Drugs Network | Gujarati News Live
LIVE : Gujarat ATS Strike | ડ્રગ્સના નેટવર્ક પર સ્ટ્રાઈક | Drugs Network | Gujarati News Live