હાલ જ્યારે વિધાનસભા ની ચુંટણી નાં ઢોલ વાગી ગયા છે ત્યારે 82 વિધાનસભા બેઠક નાં ભાજપ નાં ઉમેદવાર અને સતત 7 ટર્મ થી ચૂંટાતા આવતા ધારાસભ્ય પબુભા માણેક દ્વારા ચુંટણી કાર્યાલયો બનાવવામાં આવ્યા છે. ગઈ કાલે રાજ્ય સભા નાં સાંસદ શ્રી કે. લક્ષ્મણજી અને યુવા નેતા શ્રી સહદેવસિંહ પબુભા માણેક દ્વારા વોર્ડ નં 1 માં ચુંટણી કાર્યાલય નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ તકે મોટી સંખ્યા માં ભાજપ નાં શુભ ચિંતકો અને પ્રજા ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মাজুলীত ধুমুহা
মাজুলীত ধুমুহা নিশা বনগাঁও ফুলনি সংযোগী পথত গছ ভাগি পৰা লগতে বিদ্যুতৰ তাৰ চিগি পথত পৰে ব্যাহত...
રાખી પહેલા જ ભાઈની ક્રુરતાથી હત્યા, ખુશી માતમમાં ફેરવાઈ
બે બહેનના એકમાત્ર ભાઈની ઘાતકી હત્યા થતાં અહીના રકબા ગામમાં રાખી પર્વની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ...
कल योगी शिक्षक ने 12 वर्षीय छात्र को बेरहमी से पीटा 4 घंटे से खून में लटपट छात्र तड़पता रहा।
पन्ना।
कल योगी शिक्षक की करतूत 12 वर्षीय छात्रा को बेरहमी से पिता।
4 घंटे खून से लखपत...
Gurugram: रमाडा होटल के सामने बदमाशों ने दिनदहाड़े युवक को मारी गोली, अस्पताल में भर्ती; जांच में जुटी पुलिस
गुरुग्राम के सेक्टर 44 के समीप रमाडा होटल के सामने बदमाशों ने दिनदहाड़े एक युवक को गोली मार दी...
ધનગૌરી સાર્વજનિક વિદ્યાલય વલવાડા તથા દૂધીબેન ભક્તિભાઈ ભક્ત પ્રાથમિક વિભાગનું ગૌરવ
શ્રી વલવાડા વિભાગ સાર્વજનિક મંડળ સંચાલિત ધનગૌરી સાર્વજનિક વિદ્યાલય વલવાડા તથા દૂધીબેન ભક્તિભાઈ...