માંડવી વિધાનસભા ભાજપના ઉમેદવારે જણાવ્યું હતું કે આજ રોજ મારા મતવિસ્તાર 157 માંડવી વિધાનસભાના બલાલતિર્થ ગામ ખાતે જનસંપર્ક કરી આગામી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને જ્વલંત વિજય અપાવીને અગ્રેસર ગુજરાતમાં સહભાગી બનવા હાકલ કરી.