દાહોદ શ્રી કમલમ ખાતે યોજાઇ તૈયારીઓ માટે બેઠક,દાહોદ જિલ્લા મહામંત્રી નરેન્દ્ર સોની અને સ્નેહલ ધરિયા, નગર પાલિકા પ્રમુખ રીના પંચાલ તથા વિધાન સભા દાહોદ ની કાર્યાલય ઇન્ચાર્જની ટીમના સભ્યો રહ્યા ઉપસ્થિતઆ મીટીંગ પછી તમામ હોદ્દેદારો એ સભા સ્થળ ની લીધી મુલાકાત
2022 ની ચુંટણી ને ધ્યાનમાં રાખી થશે જાહેર સભાભાજપની દાહોદ જિલ્લાના 6 બેઠકો લાવવા માટે મોવડી મંડળ ની થઈ રહી છે તૈયારીઓ,સભા સ્થળ, પોલીસ બંદોબસ્ત , બેઠક વ્યસ્થા , પાર્કિંગ , અને સિક્યુરિટી ને લઇ દાહોદ પોલીસ અધિકારીઓ ની શરૂ થઈ બેઠક Asp જગદીશ બાંગર્વા, Sog P I રાજેશ કાનમિયા, D.M હરીપરા LIB PI તેમજ એન.એન પરમાર psi દાહોદ ગ્રામ્ય સભા સ્થળે મુલાકાત લઈ તમામ વ્યવસ્થાઓ તેમજ બંદોબસ્ત ની તૈયારીઓ માટેની ચર્ચાઓ કરી હતી
દાહોદમાં વડાપ્રધાન ને લઈ તડામાર તૈયારીઓ શરૂ કરાઇ આચારસહિંતાને ધ્યામાં રાખી થઈ રહી છે તૈયારીઓ.