આગામી વિધાનસભાની ચૂંટણીમાં મતદારો જાગૃત બની વધુમાં વધુ મતદાન કરે અને લોકશાહીના મહાપર્વમાં સહભાગી બને તે આશયથી સુરતના વેડ રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓએ સામૂહિક રીતે વોટ ફોર ગુજરાત ની વિશાળ માનવાકૃતિ રચીને આકર્ષક સિમ્બોલ બનાવ્યો હતો. આ વિશાળ માનવાકૃતિમાં ગુરુકુળના શિક્ષકોએ વિદ્યાર્થીઓની મદદ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સગીર વિદ્યાથીની શાળાએ જઈ રહી હતી તે દરમિયાન શખ્સે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ
વઢવાણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક સગીર વિદ્યાથની શાળાએ જઈ રહી હતી. તે દરમિયાન એક શખ્સે...
ફતેપુરા પોલીસે નાસતા ફરતા અપહરણના આરોપીને ઝડપી પાડયો.
છેલ્લા એક વર્ષથી અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડતી અને ભોગ બનનાર બાળાના નો કબજો મેળવતી...
Asaduddin Owaisi के खिलाफ़ BJP की महिला उम्मदीवार मदरसों पर क्या बोल गईं? BJP Candidate List
Asaduddin Owaisi के खिलाफ़ BJP की महिला उम्मदीवार मदरसों पर क्या बोल गईं? BJP Candidate List
સુરત : અડાજણમાં સ્કૂલવાનના ડ્રાઇવરના નામે કંપની બનાવી | SatyaNirbhay News Channel
સુરત : અડાજણમાં સ્કૂલવાનના ડ્રાઇવરના નામે કંપની બનાવી | SatyaNirbhay News Channel
ધાનેરાથી ડીસા ગવાડી કતલખાને લઈ જવાતા 6 જીવોને બનાસકાંઠાના ગૌરક્ષકો દ્વારા બચાવી લેવામાં આવ્યા...
ધાનેરાથી ડીસા ગવાડી કતલખાને લઈ જવાતા 6 જીવોને બનાસકાંઠાના ગૌરક્ષકો દ્વારા બચાવી લેવામાં આવ્યા...