સુરત સહિત સમગ્ર જિલ્લામાં અને તાપીના ઉપરવાસમાં જે રીતે વરસાદ વરસ્યો હતો તેને લઈ તાપી નદીમાં નવા નીર આવ્યા હતા. નદીનું જળસ્તર વધી જતા રાંદેર-કતારગામને જોડતો કોઝ વે બંધ કરવાની ફરજ પડી હતી. બ્રિજ બંધ થતા લાખો રાહદારીઓને મુશ્કેલી પડી રહી હતી. આજે 131 દિવસ બાદ ફરી કોઝ વે ફરી શરૂ થઈ ગયો છે જેને લઇ રાહદારીઓને હાશકારો થયો છે. મહત્વપૂર્ણ છે કે 27 વર્ષમાં પહેલીવાર સૌથી વધુ દિવસ કોઝ વે બંધ રહ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अमेरिका ने खुद को बताया साउथ कोरिया का 'रक्षा कवच', परमाणु हमला किया तो किम जोंग का 'अंत' निश्चित
नई दिल्ली, अमेरिका के राष्ट्रपति जो बाइडन और दक्षिण कोरियाई राष्ट्रपति यून सुक येओल ने...
અમરેલી જિલ્લામાં આ વર્ષે સિઝનનો કુલ ૯૪.૩૬% વરસાદ વરસ્યો
૧૪મી સપ્ટેમ્બરે સવારે ૬.૧૧ વાગ્યા સુધીમા અમરેલી શહેરમાં સૌથી વધુ ૨૨ મીમી વરસાદ વરસ્યો
--- ...
હથિયાર સાથે ઝડપાયો:અમીરગઢ ચેકપોસ્ટ પરથી પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે એક શખ્સ ઝડપાયો, ત્રણ ફરાર
હથિયાર સાથે ઝડપાયો:અમીરગઢ ચેકપોસ્ટ પરથી પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે એક શખ્સ ઝડપાયો, ત્રણ ફરાર...
विस्थापित हिन्दू पुनर्वास बोर्ड' के गठन की मांग:पुष्पेन्द्र कुलश्रेष्ठ बोले- पाकिस्तान और बांग्लादेश ही नहीं, विश्व भर में हिन्दू की सुरक्षा के लिए काम करे सरकार
शनिवार को राजस्थान इंटरनेशनल सेंटर में ‘हिन्दू आक्रोश दिवस’ मनाया गया। जो निमित्तेकम...
AAP govt had cheated farmers: Chugh, It's a poster govt in Punjab:Chugh
BJP national general secretary Tarun Chugh today said that the AAP government in Punjab has...