બનાસકાંઠા જિલ્લાના કોઈપણ ગામમાં જ્યારે કોઈ દલિત અત્યાચારનો બનાવ બને છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંનેના નેતાઓ જે તે સ્થાનિક પોલીસને એટ્રોસિટી ની ફરિયાદ નહિ લેવાનું અને પીડિતને જબરજસ્તી સમાધાન કરાવવાનું દબાણ કરે છે. અને જો ફરિયાદ લેવામા આવે તો બનાવ અનુસાર જરૂરી કલમો ન લગાવીને ફરિયાદ નબળી પાડે છે. રાજકરણ માં એકબીજાના હરીફ બનતા આ જાતિવાદી નેતાઓ દલિતો અને આદિવાસીઓ ઉપર અત્યાચાર કરવામાં એકબીજાના સાથી બની જાય છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કોંગ્રેસના ચિરાગ પટેલના વિજ્યોત્સવમાં જનસૈલાબ ઉમટ્યો.
ભાજપાના ગઢ ગણાતા ખંભાતમાં ૩૨ વર્ષે પરિવર્તન આવ્યું છે.છેવાડાના ખંભાતમાં ભાજપાનું સાશન રહ્યું...
आशा व गटप्रवर्तक युनियनने तालुका आरोग्य अधिकाऱ्यांना घातला घेराव; खात्यात मानधन जमा होईपर्यंत आंदोलन
परळी (प्रतिनिधी) आशा व गटप्रवर्तकांच्या मानधन विषयक विविध मागण्यांसाठी आज बीड जिल्हा आशा व...
আলফাৰ প্ৰতিবাদ দিৱসত নামতোলাত সষ্টম হৈ পৰিছে নিৰাপত্তা বাহিনী
আলফাৰ প্ৰতিবাদ দিৱসত চৰাইদেউ আৰক্ষী নিৰাপত্তা বাহিনীৰ দ্বাৰা সষ্টম হৈ পৰিছে।অসম নাগালেণ্ড...
ડીસા APMC હનુમાનદાદા મંદિરે લંમ્પી રોગમાં પીડાત ગાયો માટે હવનયજ્ઞ આયુર્વેદિક લાડુનુ વિતરણ કરાયુ
ડીસા APMC હનુમાનદાદા મંદિરે લંમ્પી રોગમાં પીડાત ગાયો માટે હવનયજ્ઞ આયુર્વેદિક લાડુનુ વિતરણ કરાયુ