ડીસા ના ભીલડી નજીક એમ પી ના મંત્રી વિશ્વાસ સારંગ નેં નડ્યો અકસ્માત..

કાંકરેજ ખાતે ભાજપ કાર્યકર્તાઓ ની બેઠક પુરી કરી પરત ડીસા તરફ ફરતા ભીલડી નજીક સર્જાયો અકસ્માત..

મંત્રી ની કાર નેં સામેથી રોન્ગ સાઇડે આવતા ટ્રકે ટક્કર મારતા સર્જાયો હતો અકસ્માત..

અકસ્માત દરમ્યાન મંત્રી ને નાના મોટી ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયા..

બ્યૂરો રિપોર્ટ નીરજ બોરાણા બનાસકાંઠા