તળાજા થી ભાવનગર હાઈવે રોડ પર વારંવાર અકસ્માતો સર્જાતા રહ્યા છે અને વધુ એક અકસ્માત મોડી રાત્રીના સમયે થવા પામ્યો હતો જેમાં શેત્રુંજી નદીના પુલ પાસે ખાનગી બસ અને સિમેન્ટના ટેન્કર વચ્ચે ધડાકા
અકસ્માત સર્જાતા બસમાં મુસાફરી કરી ોડ રહેલા મુસાફરોને નાની મોટી ઇજાઓ થવા પામે હતી ઈજા ગ્રસ્તોને સારવાર ડી હોસ્પિટલે ખસેડ્યા હતા આ ઘટનાની માં સાથે જ પોલીસ સ્ટાફ સ્થળ ઉપર સ દોડી ગઈ આગળની કાર્યવાહી હાથ ધરી કા હતી. આ બનાવની જાણવા મળતી વિગત મુજબ રાત્રી દરમિયાન તળાજા થી ભાવનગર હાઈવે ઉપર શેત્રુજી નદીના પુલ પાસે ખાનગી બસ અને સિમેન્ટના ટેન્કર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં કેટલાક વ્યક્તિઓને નાની મોટી ઇજાઓ થતાંસ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખરોડવામાં આવ્યા હતા
જોકે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ હોય તેવા કોઈ સમાચાર પ્રાપ્ત થયા ન હતા બનાવ અનુસંધાને તળાજા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી