ઠાકોર સમાજના આગેવાન અપક્ષ ઉમેદવાર લેબજી ઠાકોરને ટેકો આપી ખભેખભો મિલાવી વિધાનસભાની ચૂંટણી લડવાનો નિર્ણય લેવાયો. ભાજપ દ્વારા ઠાકોર સમાજના ઉમેદવારને ટીકીટ ન ફાળવતાં નારાજ બને ઉમેદવારોએ નોધાવી હતી અપક્ષ ઉમેદવારી.ભરતભાઈ ધુખે અપક્ષ ઉમેદવારી પરત ખેચી અને ભરતભાઈ ધુખે ડીસા શહેર અને તાલુકાની જનતાને અપક્ષ ઉમેદવાર લેબજીભાઈ ઠાકોરને જંગી બહુમતીથી જીતાડવા કરી અપીલ.અપક્ષ ઉમેદવાર લેબજીજી ઠાકોર દ્વારા ભરતભાઈ ધુખે ઉમેદવારી પત્ર પરત ખેચી ટેકો જાહેર કરતાં તહદિલથી આભાર વ્યક્ત કર્યો રીપોર્ટ નરેશ ડી વ્યાસ ડીસા બનાસકાંઠા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
2.4K Display व Dolby Atmos के साथ OnePlus Pad Go पर पाएं इमर्सिव एंटरटेनमेंट, प्री ऑर्डर पर खास छूट के साथ
OnePlus Pad Go को प्री-ऑर्डर करने वाले ग्राहक 12 अक्टूबर से 2000 रुपये की तत्काल बैंक छूट का लाभ...
सामाजिक समता संघ की ओर से आमरण उपोषण .
सामाजिक समता संघ की ओर से आमरण उपोषण .
सिर्फ ब्यूटी इंडस्ट्री में इसका ट्रेंड देखकर करवाने न पहुंच जाएं Fish Pedicure, जान लीजिए इसकी सच्चाई!
चेहरे पर जमा डेड स्किन को हटाने के लिए जैसे कई तरीके अपनाए जाते हैं ऐसे ही पैरों पर जमा डेड स्किन...
ધ્રાંગધ્રાના કંકાવટી ગામે પાડા વાળા મેલડી માતાજીના મંદિરે પાંચમા વાર્ષિક મહોત્સવની ઉજવણી કરાઈ
ધ્રાંગધ્રાના કંકાવટી ગામે પાડા વાળા મેલડી માતાજીના મંદિરે પાંચમા વાર્ષિક મહોત્સવની ઉજવણી કરાઈ