ડીસા (મેરુજી પ્રજાપતિ) ગઈકાલે ભાજપ ઉમેદવાર પ્રવીણભાઈ માળીના ચૂંટણી કાર્યાલય પ્રસંગે અન્ય વિધાનસભા ક્ષેત્રમાંથી આવેલ ઠાકોર આગેવાનોએ ડીસા બેઠક ઉપર પ્રવીણભાઈ માળીને વિજેતા બનાવવાની અપીલ સહ બાયધરી આપેલ.ત્યારે ડીસાનો સ્થાનિક ઠાકોર સમાજ શું એ આગવાનોની અપીલને અનુસરશે ? ની ચર્ચા વચ્ચે ડીસા ઠાકોર સમાજ પોતાના સ્થાનિક ઉમેદવાર લેબજીભાઈ ઠાકોર ને અડીખમ નિર્ધાર સાથે વિજેતા બનાવવા પ્રયત્ન શીલ હોવાનું જાણવા મળેલ. ડીસા ઠાકોર સમાજમાં ભાજપ સામે આક્રોશ યથાવત જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ડીસા વિધાનસભામાં ઠાકોર સમાજને પ્રતિનિધિત્વ ન મળતા ઠાકોર સમાજ આક્રોશ વ્યક્ત કરી ડીસા તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ લેબજીભાઈ ઠાકોર અને તાલુકા પંચાયત સદસ્ય ભરતજી ધુખ ને ભાજપ સાથે છેડો ફડાવી સમાજ સર્વનું મતે ઉમેદવારી કરાવેલ ત્યારે આજરોજ ભરતજી ધૂખે લેબજી ઠાકોરને ટેકો જાહેર કરી ચૂંટણી લડી લેવાની જાહેરાત કરેલ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દામનગર ના ડો નિકુંજ અમરેલીયા દ્વારા અમરેલી મેટ્રો ન્યુઝ ચેનલ ને અભિનંદન પાઠવ્યા
દામનગર ના ડો નિકુંજ અમરેલીયા દ્વારા અમરેલી મેટ્રો ન્યુઝ ચેનલ ને અભિનંદન પાઠવ્યા
ৰহা উচ্চতৰ মাধ্যমিক বিদ্যালয় ত বিদায় সম্বৰ্ধনা সভা অনুষ্ঠিত।
অৱসৰ প্ৰাপ্ত ৪জন শিক্ষয়ত্ৰী সহ ৭গৰাকী শিক্ষাগুৰু সকলক বিদায় সম্বৰ্ধনা।
ৰহা উচ্চতৰ মাধ্যমিক বিদ্যালয় ত আজি বিদায় সম্বৰ্ধনা সভা অনুষ্ঠিত হয়।
ৰহা উচ্চতৰ...
अंबाजी महा आरती की अद्भुत तस्वीरें, 30 हजार दियो से की गई महा आरती... वीडियो
अंबाजी महा आरती की अद्भुत तस्वीरें, 30 हजार दियो से की गई महा आरती... वीडियो
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા જરૂરિયાતમંદ બાળકને કપડા વિતરણ કરાશે
સુરેન્દ્રનગર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા વચ્ચે આગે હિન્દુસ્તાન આગે નો પ્રારંભ કરેલ છે જેમાં...
মঙলদৈত ন -বোৱাৰীৰ মৃত্যু
মঙলদৈত ন -বোৱাৰীৰ মৃত্যু।
এগৰাকী ন -বোৱাৰীৰ অস্বাভাৱিক মৃত্যুত উত্তাল মঙলদৈ চমুৱাপাৰা।...