ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભા મતવિસ્તારમાં ચુંટણીજંગ ખરેખર નો જામેલ છે.ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટી આગેવાનો ની સાથે રોજિંદા બેઠકો યોજી રહેલ છે.એકાબીજી પાર્ટીઓમાં મતદારોને ભેળવી લેવામાં આવેલ છે.. એમાં પણ આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમરેલી ખાતે આવી રહેલ છે ત્યારે ધારી તાલુકાના પીઠ કોંગ્રેસના આગેવાનો ભારતીય જનતા પાર્ટી માં જયને ખેસ પહેરવાના છે એવા સમાચાર હાલ મળી રહેલ છે.આવતીકાલે બપોરસુધીમા ધારી તાલુકાના કયા પીઠ આગેવાનો ભાજપમાં શામેલ થાય છે એ તરફ સહુની મીટ મંડરાયેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શ્રી વિધ્યા એજ્યુકેશન એકેડેમીનો એકદિવસીય પ્રવાસ પોલો ફોરેસ્ટ, અંબિકા રિસોર્ટ
અમદાવાદ શહેર કાલુપુર વિસ્તાર મા કાર્યરત શ્રી વિદ્યા એજ્યુકેશન એકેડેમીના સંચાલક ધવલસર તથા જીતેનસર...
एक Status दो जगह आएगा नजर, सिंगल टैप में WhatsApp के साथ-साथ Fb का भी हो जाएगा काम
आज के समय में एक इंटरनेट यूजर एक से ज्यादा सोशल मीडिया प्लेटफॉर्म पर एक्टिव रहता है। जहां वॉट्सऐप...
મોરબી દુર્ઘટના માં ચીફ ઓફિસર સસ્પેન્ડ
ગત સમય મા મોરબી દુર્ઘટના મા 140 વધુ લોકો ના મૃત્યુ નો આક પાર થતા સમગ્ર ભારત મા દુઃખ ની લાગણી...
LPG Cylinder Price Cut: PM Modi ने एलपीजी सिलेंडर में 100 रुपये की छूट का ऐलान किया | Aaj Tak News
LPG Cylinder Price Cut: PM Modi ने एलपीजी सिलेंडर में 100 रुपये की छूट का ऐलान किया | Aaj Tak News
યુજીવીસીએલની ઘોર બેદરકારીથી લોકો પરેશાન
#buletinindia #gujarat #viramgam