ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભા મતવિસ્તારમાં ચુંટણીજંગ ખરેખર નો જામેલ છે.ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટી આગેવાનો ની સાથે રોજિંદા બેઠકો યોજી રહેલ છે.એકાબીજી પાર્ટીઓમાં મતદારોને ભેળવી લેવામાં આવેલ છે.. એમાં પણ આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમરેલી ખાતે આવી રહેલ છે ત્યારે ધારી તાલુકાના પીઠ કોંગ્રેસના આગેવાનો ભારતીય જનતા પાર્ટી માં જયને ખેસ પહેરવાના છે એવા સમાચાર હાલ મળી રહેલ છે.આવતીકાલે બપોરસુધીમા ધારી તાલુકાના કયા પીઠ આગેવાનો ભાજપમાં શામેલ થાય છે એ તરફ સહુની મીટ મંડરાયેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
स्कुल परिसर से गुजर रहा तार दे रहा हादसे को निमंत्रण.
उनियारा. उपखण्ड के शिवराजपूरा PEEO के अंतर्गत आने वाले हासोलाई प्राथमिक विद्यालय से गुजर रहा...
ঘগ্ৰাপাৰৰ খাটিকুছিত বিশ্ব স্তনপান সপ্তাহৰ লগত সংগতি ৰাখি সজাগতা মূলক সভা
নলবাৰী জিলাৰ ঘগ্ৰাপাৰৰ খাটিকুছিত আজি বিশ্ব স্তনপান সপ্তাহৰ লগত সংগতি ৰাখি এখন সজাগতা মূলক সভা...
मालेगाव येथे शिवाशक्ती गणेश मंडळाची आरती मा. आमदार अमित झनक यांच्या हस्ते
मालेगाव येथे शिवाशक्ती गणेश मंडळाची आरती मा. आमदार अमित झनक यांच्या हस्ते
હળવદમા ચાર કારખાનામાં તસ્કરોએ હાથ અજમાવ્યો પોલીસે સીસીટીવી ના આધારે તપાસ હાથ ધરી
હળવદ પંથકમાં ફરી ચડીધારી ગેંગ મેદાનમાં આવી હોય તેવું લાગી રહ્યું છે હળવદમાં ગઈ રાત્રે મોરબી ચોકડી...