ધારી-ખાંભા-બગસરા ૯૪ વિધાનસભા વિસ્તારમાં આમ આદમી પાર્ટી એ ચુંટણી પ્રચાર ને વેગવંતો કરેલ છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર કાંતીભાઈ સતાસીયા એ પોતાના હોમટાઉન બગસરા તાલુકા માં આમ આદમી પાર્ટી ની સ્થિતિ મજબૂત કર્યા બાદ ધારી તાલુકાના પ્રવાસ બાદ તેઓએ ખાંભા વિસ્તારમાં આવેલા ગામડાઓમાં પ્રવાસ ખેડી રહેલા છે. આ તમામ ગામડાઓમાંથી મતદાર તરફથી સારોએવો પ્રતિસાદ મળી રહેલ છે.એકંદરે ધારી વિધાનસભા વિસ્તારમાં હાલ આમ આદમી પાર્ટીના કાંતીભાઈ સતાસીયા ની સ્થિતિ મજબૂત મનાઈ રહેલ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
SIX PACK ABS Exercises Ranked BEST To WORST in HINDI [सबसे अच्छी से लेकर सबसे बेकार एक्सरसाइज]
SIX PACK ABS Exercises Ranked BEST To WORST in HINDI [सबसे अच्छी से लेकर सबसे बेकार एक्सरसाइज]
Breaking News: Uttar Pradesh नूडल्स खाने से 12 साल के मासूम की मौत | Aaj Tak | Latest Hindi News
Breaking News: Uttar Pradesh नूडल्स खाने से 12 साल के मासूम की मौत | Aaj Tak | Latest Hindi News
iPhone यूजर्स के लिए खुशखबरी! अगले हफ्ते रिलीज होगा iOS 18.2 अपडेट; मिलेंगे जबरदस्त फीचर्स
iOS 18.2 Release Date एपल का नया अपडेट दिसंबर के दूसरे हफ्ते में iPhone 16 सीरीज के सभी मॉडल...
Upcoming IPO: इस हफ्ते बैंक से लेकर सोलर कंपनी तक का आएगा आईपीओ, निवेशकों के पास कमाई के बंपर मौके
नई दिल्ली, बिजनेस डेस्क। भारतीय शेयर बाजार में इस हफ्ते आईपीओ को लेकर काफी हलचल रहने वाली...