ખંભાતની ગુંસાઈજીની બેઠક ખાતે કારતક વદ-૯ના રોજ અન્નકૂટનું ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો, દર્શનાર્થીઓએ લાભ લીફહો હતો.આ પ્રસંગે બેઠકના મુખ્યાજી કૌશલકુમારે ભટ્ટે જણાવ્યું હતું કે, અતિપ્રકગીન અને ઐતિહાસિક ગુંસાઇજીની બેઠકમાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ૧૫૦થી વધુ વાનગીઓનો ભોગ ધરવવામાં આવ્યો હતો.ત્યારબાદ સર્વ વૈષ્ણવજનોએ સખડીનો પ્રસાદ પણ આરોગ્ય હતો.મોટી સંખ્યામાં દર્શનાર્થીઓએ દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો.
(સલમાન પઠાણ-ખંભાત)