આજ રોજ મહુધા શહેર ખાતે કાછીયા પટેલ ચોક.તથા આઝાદ ચોક.ગાયત્રી મંદિર.જોગણી માતાજી મંદિર ખાતે પરંપરાગત રીતે બીજા નોરતાના શેરી ગરબા ની રમઝટ જામેલી જોવા મળી.

કોરોના ના કપરા બે વર્ષ બાદ

મહુધા શહેર ની શેરીઓમાં માતાજી ના ગરબા નો અનેરો આનંદ જોવા મળ્યો.

મહુધા કાછીયા પટેલ ચોક પાસે

20 ફૂટ ઉંચો માતાજી નો ગઢ બનાવી આજુબાજુ માં આકર્ષણનું કેન્દ્ર બનવા પામ્યો છે

ગઢ ના તેમજ માતાજી ના દશૅન કરવા લોકો ની ભારે ભીડ જોવા મળી હતી.માતાજી ના દશૅન કરી

તેમજ ગરબે ઘુમી ધન્યતા અનુભવી હતી.

રિપોર્ટ ઇરફાન મલેક