ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભા વિસ્તારમાં કોંગ્રેસ પાર્ટી માટે કપરા ચડાણ નો ધાટ સર્જાયો છે.જેનામાટે કોંગ્રેસ ની નિસ્ક્રીયતા જવાબદાર હોવાનું મોટાભાગના લોકો માની રહેલ છે. કોંગ્રેસના ઉમેદવાર ડો.બોરીસાગર બિનવિવાદસ્પદ ચહેરો છે પરંતુ લોકોને લોકોની વચ્ચે રેહનાર પસંદગી ના ઉમેદવાર મળેલ નથી એ પણ નરી વાસ્તવિકતા છે.ધારી-૯૪ વિધાનસભા એટલે પાટીદાર નો ગઢ છે જેમાં કોળી ઠાકોર સમાજના પણ મહત્વ ના મત છે એમછતા પાટીદાર સમાજ અને કોળી ઠાકોર સમાજના ઉમેદવાર જાહેર કરવાને બદલે કોંગ્રેસે ડો.બોરીસાગર ની પસંદગી કરેલ છે. આજનુ રાજકારણ જ્ઞાતિ આધારિત બની ગયેલ છે ત્યારે ડો. બોરીસાગર થી વિમુખ થયને મોટાભાગના મતદાર આમ આદમી પાર્ટી ને પોતાનું સમર્થન આપી રહેલ છે. એક સહુથી મોટો મતદાર સમુહ પણ કોંગ્રેસ ને ગુડબાય કહીને આમ આદમી પાર્ટી ને આજરોજ સમર્થન આપવા જય રહેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મધવાસ ચોકડી પાસે મોટરસાયકલને ક્રેન ચાલકે અડફેટે લેતા પીતા પુત્ર નુ મોત. મધવાસ પાસે અકસ્માત ની વણઝાર
શહેરાના રહીશ અને હાલ સુરત ખાતે રહેતા ભાનુપ્રસાદ કનુભાઈ પરમાર ઉ વ ૩૬ અને તેઓના ૦૭ વર્ષીય પુત્ર...
BJP Dariapur constituency face Kaushik Jain is hopeful to win the Gujarat Elections with a margin
BJP Dariapur constituency face Kaushik Jain is hopeful to win the Gujarat Elections with a margin
कड़ी सुरक्षा के बीच नागालैंड और मेघालय में वोटिंग जारी
नई दिल्ली: नागालैंड और मेघालय में विधानसभा चुनाव के लिए आज वोटिंग शुरू हो गई है. नागालैंड में 60...
મોબાઇલ ચોરીના ગુનામાં એક ઇસમને ચોરીના મોબાઇલ ફોન સાથે પકડી પાડી, અનડીટેકટ ગુનો ડીટેકટ કરતી અમરેલી એલ.સી.બી. ટીમ.
અમરેલી સીટી પો.સ્ટે. માં e-FIR દ્વારા દાખલ થયેલ મોબાઇલ ચોરીના ગુનામાં એક ઇસમને ચોરીના મોબાઇલ ફોન...
मराठवाडा मुक्ती संग्राम दिन साजरा होत असताना दुसरीकडे अतिक्रमण मुक्त रस्त्यासाठी पत्रकाराचे आंदोलन चालूच
उदगीर एकीकडे आज रोजी मराठवाडा मुक्ती संग्राम दिन साजरा होत असताना दुसरीकडे 64 दिवसापासून उदगीर...