ગુજરાતની ચૂંટણી લડવા પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર 1362 ઉમેદવારી પત્ર ભરાયા છે, પરંતુ ફોર્મ પરત ખેંચાયા બાદ પ્રથમ તબક્કા માટે કુલ 788 ઉમેદવારો નોંધાયા છે. આ તબક્કામાં સૌથી વધુ 256 ઉમેદવારી ફોર્મ સુરત જિલ્લામાં ભરાયા છે. રાજકોટ, જામનગર અને ભાવનગરમાં 110થી વધુ ફોર્મ ભરાયા છે. જયારે ડાંગની 1 બેઠક પર સૌથી ઓછા 11 ફોર્મ ભરાયા છે. મહત્વનું છે કે, બીજા તબક્કામાં 1515 ફોર્મ ભરાયા છે.

Sponsored

कृष्णा हाइट्स - कोटा

कृष्णा हाइट्स की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |