ગુજરાતની ચૂંટણી લડવા પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર 1362 ઉમેદવારી પત્ર ભરાયા છે, પરંતુ ફોર્મ પરત ખેંચાયા બાદ પ્રથમ તબક્કા માટે કુલ 788 ઉમેદવારો નોંધાયા છે. આ તબક્કામાં સૌથી વધુ 256 ઉમેદવારી ફોર્મ સુરત જિલ્લામાં ભરાયા છે. રાજકોટ, જામનગર અને ભાવનગરમાં 110થી વધુ ફોર્મ ભરાયા છે. જયારે ડાંગની 1 બેઠક પર સૌથી ઓછા 11 ફોર્મ ભરાયા છે. મહત્વનું છે કે, બીજા તબક્કામાં 1515 ફોર્મ ભરાયા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસા નગરપાલિકા દ્વારા હરીઓમ શાળાની પાછળ આવેલ ગૌશાળાને જગ્યા ખાલી કરવા નોટીસ
ડીસા નગરપાલિકા દ્વારા હરીઓમ શાળાની પાછળ આવેલ ગૌશાળાને જગ્યા ખાલી કરવા નોટીસ
અમરેલી : એમ્બ્યુલન્સ સેવા દર્દીઓ માટે આશીર્વાદ સમાન | #amreli
અમરેલી : એમ્બ્યુલન્સ સેવા દર્દીઓ માટે આશીર્વાદ સમાન | #amreli
"Farmers Taxed For 1st Time In India": Rahul Gandhi On GST
"Farmers Taxed For 1st Time In India": Rahul Gandhi On GST
विपक्ष को किया नजरअंदाज', मल्लिकार्जुन खरगे बोले, राष्ट्रपति के अभिभाषण पर चर्चा शुरू
मल्लिकार्जुन खरगे ने पीएम मोदी पर निशाना साधते हुए बोला कि उन्होंने (पीएम मोदी) छाती ठोंकते हुए...
કામનાથ મહાદેવ ખાતે મેળામાં લાખોની શખયમાં શ્રદ્ધાળુઓએ કર્યા મહાદેવ ના દર્શન અને મેળા નો માણ્યો આનંદ
આજે અમાસ છે ત્યારે અમાસ ના દિવસે માંગરોળ તાલુકા માં કોટડા ગામ પાસે અતિ પૌરાણિક કામનાથ મહાદેવ નું...