ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી વચ્ચે ની આરપાર ની લડાઈમાં આમ આદમી પાર્ટી પોતાનું વર્ચસ્વ મજબુત કરી રહેલ છે. કોંગ્રેસ ના ઉમેદવાર ડો. બોરીસાગર પોતાના હરીફ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જે.વી કાકડીયા ની સામે ચુંટણી જંગમાં લોકોનો વિશ્વાસ મેળવવા તનતોડ મહેનત કરી રહેલ છે ત્યારે કોંગ્રેસ ના મતદારોને આમ આદમી પાર્ટી તોડી રહેલ છે. એકબાજુ ભારતીય જનતા પાર્ટી તો બીજીબાજુ આમ આદમી પાર્ટી કોંગ્રેસના કાંગરા ખેરવી રહેલ છે. વિધાનસભા ૨૦૨૨ ભાજપ અને કોંગ્રેસ ની વચ્ચે આરપાર ની લડાઈ હતી જેમાં કોંગ્રેસ ચારેબાજુથી નુકસાન કરતી હોય તેવો ધાટ સર્જાયો છે. એમાં પણ પાટીદાર સમાજના લોકો અંદરખાને એક બનીને પોતાના સમાજના ઉમેદવાર ને મત આપે તો કોંગ્રેસ ખુબજ મોટા તફાવત થી ધારી વિધાનસભા હારવા જય રહેલ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસા શહેર ઉત્તર પોલીસે પાલનપુરમાં એક મોટી લુંટના ગુન્હાના કાવતરાનો પર્દાફાશ કર્યો
ડીસા શહેર ઉત્તર પોલીસે પાલનપુરમાં એક મોટી લુંટના ગુન્હાના કાવતરાનો પર્દાફાશ કર્યો
Heatwave Warning: बंगाल-बिहार के लिए लू का अलर्ट, दिल्ली, यूपी, हरियाणा और राजस्थान में बदलेगा मौसम
नई दिल्ली, राज्य ब्यूरो। देश के अधिकांश हिस्सों में मंगलवार को तापमान 40 से 44 डिग्री...
লাচিত বৰফুকনৰ জীৱনে আমাক 'ৰাষ্ট্ৰ সৰ্বপ্ৰথম'ৰ মন্ত্ৰ অনুধাৱন কৰিবলৈ অনুপ্ৰাণিত কৰে: প্ৰধানমন্ত্ৰী
প্ৰধানমন্ত্ৰী শ্ৰী নৰেন্দ্ৰ মোদীয়ে আজি নতুন দিল্লীত লাচিত বৰফুকনৰ ৪০০তম জন্মজয়ন্তীৰ বছৰজোৰা...
સુરત શહેરનાં સરથાણા વિસ્તારમાં એડવોકેટ મેહુલભાઈ બોઘરાં ઉપર જીવલેણ હુમલોસુરત
સુરત શહેરનાં સરથાણા વિસ્તારમાં એડવોકેટ મેહુલભાઈ બોઘરાં ઉપર જીવલેણ હુમલોસુરત