ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી વચ્ચે ની આરપાર ની લડાઈમાં આમ આદમી પાર્ટી પોતાનું વર્ચસ્વ મજબુત કરી રહેલ છે. કોંગ્રેસ ના ઉમેદવાર ડો. બોરીસાગર પોતાના હરીફ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જે.વી કાકડીયા ની સામે ચુંટણી જંગમાં લોકોનો વિશ્વાસ મેળવવા તનતોડ મહેનત કરી રહેલ છે ત્યારે કોંગ્રેસ ના મતદારોને આમ આદમી પાર્ટી તોડી રહેલ છે. એકબાજુ ભારતીય જનતા પાર્ટી તો બીજીબાજુ આમ આદમી પાર્ટી કોંગ્રેસના કાંગરા ખેરવી રહેલ છે. વિધાનસભા ૨૦૨૨ ભાજપ અને કોંગ્રેસ ની વચ્ચે આરપાર ની લડાઈ હતી જેમાં કોંગ્રેસ ચારેબાજુથી નુકસાન કરતી હોય તેવો ધાટ સર્જાયો છે. એમાં પણ પાટીદાર સમાજના લોકો અંદરખાને એક બનીને પોતાના સમાજના ઉમેદવાર ને મત આપે તો કોંગ્રેસ ખુબજ મોટા તફાવત થી ધારી વિધાનસભા હારવા જય રહેલ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
एक ही परिवार के 3 सदस्यों ने की आत्महत्या, घर में फंदे से लटके मिले पति-पत्नी और 8 माह की बच्ची
एक ही परिवार के 3 सदस्यों ने की आत्महत्या, घर में फंदे से लटके मिले पति-पत्नी और 8 माह की बच्ची...
Rakhwale: ATAGS और K9 Vajra के बाद भारत Bofors की तरह एक और नई Artillery Gun ला रहा है | FARP
Rakhwale: ATAGS और K9 Vajra के बाद भारत Bofors की तरह एक और नई Artillery Gun ला रहा है | FARP
ಗ್ರಾಮಾಂತರ ಪ್ರದೇಶಗಳಲ್ಲಿ ಕರ್ನಾಟಕ ಶಾಸ್ತ್ರೀಯ ಸಂಗೀತವನ್ನು ಸಬಲೀಕರಣ ಗೊಳಿಸಲು ವಿವಿಧ ಕಾರ್ಯಕ್ರಮಗಳನ್ನು ಹಮ್ಮಿಕೊಂಡಿದ್ದೇವೆ - ವಿದ್ವಾನ್ ಪ್ರಶಾಂತ್ ಅಯ್ಯಂಗಾರ್
ಏಪ್ರಿಲ್ 13, 2024
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ 'ಕರ್ನಾಟಕ ಶಾಸ್ತ್ರೀಯ ಸಂಗೀತ ಒಕ್ಕೂಟ ಟ್ರಸ್ಟ್' ನ...
ખાંભા તાલુકા સ્વામિવિવેકાનંદ યુવક મંડળ દ્વારા ખાંભા મુકામે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યું.
આજ રોજ ખાંભા તાલુકા સ્વામિવિવેકાનંદ યુવક મંડળ દ્વારા ખાંભા મુકામે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમનુ...
राजस्थान उप-चुनाव पर गरमाने लगी सियासत, पायलट और बीजेपी में जुबानी जंग तेज
टोंक जिले की देवली-उनियारा विधानसभा सीट पायलट का गढ़ है. टोंक दौरे पर पहुंचे सचिन पायलट ने पांचों...