ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ઉમેદવારોના પ્રચાર પ્રસાર માટે પશ્ચિમ બંગાળથી પધારેલા પશ્ચિમ બંગાળના ધારાસભ્ય અને રાષ્ટ્રીય કાર્ય સમિતિ તેમજ કેન્દ્રીય ભારતીય જનતા પાર્ટીના વક્તા નિર્ભયા દીદી આજરોજ હાલોલ શહેરના મહેમાન બન્યા જેમાં તેઓએ ભાજપાના ઉમેદવાર જયદ્રથસિંહ પરમાર માટે લઘુમતી વિસ્તારમાં પ્રચાર અર્થે હાલોલ શહેર લઘુમતી મોરચાના ભાઈ બહેનો સાથે બેઠક યોજી હતી જેમાં હાલોલ નગરના વોર્ડ નં-3 માં આવેલ નગીના પાર્ક સોસાયટી ખાતે ભાજપા લઘુમતિ મોરચાના વિવિધ હોદ્દેદારોના અધ્યક્ષસ્થાને ભાજપા લઘુમતિ મોરચાની બેઠક યોજાઈ હતી જેમાં ભાજપા ચૂંટણી પ્રચાર અર્થે આવેલ પચ્ચિમ બંગાળના ધારાસભ્ય અને રાષ્ટ્રીય કાયૅ સમિતિ કેન્દ્રીય ભાજપાના વક્તા નિર્ભયા દીદીએ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની વિચારધારા વિષે માહિતગાર કર્યા હતા આ પ્રસંગે ભાજપા લઘુમતિ મોરચાના ભાઈઓ બહેનો તથા હાલોલ ભાજપા મહિલા મોરચાની હોદેદાર બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઉપલેટા:- નગરપાલિકા કર્મચારીઓએ પોતાના પડતર પ્રશ્નોને લઈ ચીફ ઓફિસર ને આપ્યું આવેદન...|| GTV_GUJARAT
ઉપલેટા:- નગરપાલિકા કર્મચારીઓએ પોતાના પડતર પ્રશ્નોને લઈ ચીફ ઓફિસર ને આપ્યું આવેદન...|| GTV_GUJARAT
Loan Apps Scam : BBC Investigation के अंडरकवर ऑपरेशन ने किया भारत में लोन ऐप्स स्कैम का पर्दाफ़ाश
Loan Apps Scam : BBC Investigation के अंडरकवर ऑपरेशन ने किया भारत में लोन ऐप्स स्कैम का पर्दाफ़ाश
FunTouchOS 15 बीटा वर्जन लॉन्च, वीवो के इन स्मार्टफोन को सबसे पहले मिलेगा Android 15 अपडेट
वीवो जल्द ही अपने स्मार्टफोन्स के लिए Android 15 पर आधारित FunTouchOS 15 का अपडेट रोलआउट करेगा।...