ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ તમામ ઉમેદવારો પોતપોતાના વિસ્તારમાં સભાઓ, રેલીઓ યોજી રહેલ છે. સૌરાષ્ટ્ર નુ કેન્દ્ર બિંદુ અમરેલી જીલ્લો કે જયાં ગત વિધાનસભા ૨૦૧૭ માં કોંગ્રેસે તમામ પાંચ સીટો કબ્જે કરેલ હતી ... જયારે ધારી વિધાનસભા ના ધારાસભ્ય જે.વી કાકડીયા એ ૨૦૨૦ માં પક્ષપલ્ટો કરીને ભાજપના ફાળે આ સીટ ધરી દીધેલ હતી.અમરેલી જીલ્લા ની તમામ વિધાનસભા સીટ જીતવા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારકો અમરેલી જીલ્લામાં આવી રહેલ છે...ગુજરાતમાં અમરેલી વિધાનસભા ટોક ઓફ ધ ટાઉન બની છે. કારણ કે આગામી તા. ર૦ ના રોજ પ્રધાનમંત્રી મોદી અમરેલી જાહેર સભાને સંબોધવાના છે, તો તા. રર ના રોજ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ અમરેલી આવનાર છે. ત્યારે હવે આગામી તા. ર૧ ના રોજ આપ સંયોજક અરવિંદ કેજરીવાલ અમરેલીમાં બાઇક રેલી યોજી, સભા ગજવશે, તેમ જાણવા મળ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
હારીજ ખેમાસર વોડ.1 મા ભારતીય જનતા પાર્ટી શક્તિ કેન્દ્ર બુથ પ્રમુખ બી.એલ.ઓ ટુ ની બેઠક યોજાઈ
આજ રોજ હારીજના ખેમાસાર વોર્ડ નંબર 1 શક્તિ કેન્દ્ર માં બુથ પ્રમુખ બી.એલ.ઓ ટુ ની બેઠક રાવળ અમરતભાઈ...
ગુજરાતી ભારે પડ્યો : મેડમ વિકાસ જુઓ હજુ ડબલા લઈ વાજરું જઈએ #gujarattv #election2022
ગુજરાતી ભારે પડ્યો : મેડમ વિકાસ જુઓ હજુ ડબલા લઈ વાજરું જઈએ #gujarattv #election2022
છેતરપીંડી નો આટલો મોટો કોભાંડ ફ્લેટ સ્કીમ કરોડો રૂપિયા ચાવ તમે ક્યારે નહિ જોયુ હોય, વધુ માહિતી ફરીયાદી થી સભળો..
છેતરપીંડી નો આટલો મોટો કોભાંડ ફ્લેટ સ્કીમ ના નામ ઉપર કરોડો રૂપિયા ચાવ ગજબ કહેવાય હો...
Royal Enfield Himalayan 450 की कीमतों में हुई बढ़ोत्तरी, चेक करें क्या है नया प्राइस
रॉयल एनफील्ड हिमालयन 450 की कीमतों में कंपनी ने वृद्धि की है। इन कीमतों को मोटोवर्स 2023 के दौरान...
Nifty & Nifty Bank Today: Virendra Kumar से जानें, Nifty-Nifty Bank में किन Levels पर करें
Nifty & Nifty Bank Today: Virendra Kumar से जानें, Nifty-Nifty Bank में किन Levels पर करें