ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ તમામ ઉમેદવારો પોતપોતાના વિસ્તારમાં સભાઓ, રેલીઓ યોજી રહેલ છે. સૌરાષ્ટ્ર નુ કેન્દ્ર બિંદુ અમરેલી જીલ્લો કે જયાં ગત વિધાનસભા ૨૦૧૭ માં કોંગ્રેસે તમામ પાંચ સીટો કબ્જે કરેલ હતી ... જયારે ધારી વિધાનસભા ના ધારાસભ્ય જે.વી કાકડીયા એ ૨૦૨૦ માં પક્ષપલ્ટો કરીને ભાજપના ફાળે આ સીટ ધરી દીધેલ હતી.અમરેલી જીલ્લા ની તમામ વિધાનસભા સીટ જીતવા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારકો અમરેલી જીલ્લામાં આવી રહેલ છે...ગુજરાતમાં અમરેલી વિધાનસભા ટોક ઓફ ધ ટાઉન બની છે. કારણ કે આગામી તા. ર૦ ના રોજ પ્રધાનમંત્રી મોદી અમરેલી જાહેર સભાને સંબોધવાના છે, તો તા. રર ના રોજ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ અમરેલી આવનાર છે. ત્યારે હવે આગામી તા. ર૧ ના રોજ આપ સંયોજક અરવિંદ કેજરીવાલ અમરેલીમાં બાઇક રેલી યોજી, સભા ગજવશે, તેમ જાણવા મળ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
SDM Jyoti Maurya: Manish Dubey का होगा सस्पेंशन! और बढ़ सकती है मुश्किलें | Manish Dubey Suspend
SDM Jyoti Maurya: Manish Dubey का होगा सस्पेंशन! और बढ़ सकती है मुश्किलें | Manish Dubey Suspend
બગદાણા પંથકના કોટિયા ગામે ૧૨ પશુઓમાં લમ્પી વાઈરસ લક્ષણો દેખાયા
બગદાણા પંથકના કોટિયા ગામે ૧૨ પશુઓમાં લમ્પી વાઈરસ લક્ષણો દેખાયા
અમદાવાદ મો સ્કૂલ વાહન ના ડ્રાઈવરે દારૂ પીને કર્યો અકસ્માત સદનસીબે બાળકો નો થયો બચવવ
*અમદાવાદના મણિનગર માં સ્કૂલ વાન નો અકસ્માત..*
*સ્કૂલ વાન ડ્રાઇવર દ્વારા અકસ્માત...
ঘগ্ৰাপাৰত বড়িগোগ বনভাগ মণ্ডল বিজেপিৰ উদ্যোগত বিশাল বাইক ৰেলি
সমাগত পয়সত্তৰ সংখ্যাক স্বাধীনতা দিৱসৰ হৰ ঘৰ ত্ৰিৰংগাৰ সজাগতাৰ বাবে আজি নলবাৰী জিলাৰ ঘগ্ৰাপাৰত...