મહુવા ખાતે મહારાષ્ટ્ર ના ઉપ મુખ્યમંત્રી પધાર્યાં

આજરોજ મહુવા ખાતે ભાજપ ના ચૂંટણી પ્રચાર માટે મહારાષ્ટ્ર ના ઉપમુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ પધાર્યાં 

જેમાં મહુવા ધારાસભ્ય અને ગુજરાત રાજયના મંત્રી શ્રી આર.સી.મકવાણા, ભાવનગર ના સાંસદ ભારતીબેન શિયાળ અને મહુવા- ભાવનગર ભાજપ ના નાના-મોટા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા 

રિપોર્ટર રાજકુમાર પરમાર સાથે કેમેરામેન સંદિપ સોની 

તંત્રી શ્રી રાજકુમાર પરમાર

મો.7777932429

મેનેજીંગ તંત્રી શ્રી વનરાજ પરમાર