આ શહેરના ટ્રાફિક થી ભરચક એવા મહેન્દશાહ હોસ્પિટલ પાસે પાક કરેલી રીક્ષા કોઈ તસ્કર ઉઠાવી ગયો હતો. પોલીસ સ્ટેશનનો સરવલસ સ્ટાફ શોભાના ગાંઠિયા સમાન હોય તેમ દિવસે વાહન ચોરીના બનાવો વધી રહ્યા છે. બોરસદના ગામના વાળમાં રહેતા અતિત રજક પરિવાર આણંદ શહેરમાં ખાનગી ઓફસેટ પ્રેસ પર નોકરી કરે છે. તેઓ તેમના ફોઈ ના દીકરા સલીમભાઈ વોરા ની રીક્ષા જીજે 23એક્સ 5318 ત્રણેક મહિના વેચાણ લીધી હતી. તેઓ નોકરી પર જાય તે સમયે રિક્ષા મહેન્દ્ર શાહ હોસ્પિટલ પાસે રાધા કિશન ચેમ્બર પાસે બહાર રોડ પર પાક કરતા હતા. તારીખ 22મી ઓક્ટોબરના રોજ સવારના 10:00 વાગ્યા પર નોકરી પર આવ્યા તે સમયે પણ તેઓની રીક્ષા કોમ્પલેક્ષ બહાર રોડ પર પાક કરી હતી. જે સવાર ના દસ થી સાંજના પાંચ વાગ્યા સુધીના ગાળામાં કોઈ શખ્સ ચોરી કરી ગયો હતો. આ અંગે આસપાસમાં તપાસ કરવા છતાં ન મળતા આખરે આણંદ શહેર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
APDCLৰ নতুন নিয়ম সন্দৰ্ভত প্ৰতিক্ৰিয়া প্ৰকাশ গোৰেশ্বৰৰ একাংশ ই-ৰিক্সা চালকৰ
APDCLৰ নতুন নিয়ম সন্দৰ্ভত প্ৰতিক্ৰিয়া প্ৰকাশ গোৰেশ্বৰৰ একাংশ ই-ৰিক্সা চালকৰ
જુનાગઢ કૃષી યુનિવર્સિટી ખાતે દિવેલા સંશોધનની રાષ્ટ્રીય કક્ષાની બે દિવસ ની સમીક્ષા બેઠક યોજાઇ
જુનાગઢ કૃષી યુનિવર્સિટી ખાતે દિવેલા સંશોધનની રાષ્ટ્રીય કક્ષાની બે દિવસ ની સમીક્ષા બેઠક યોજાઇ
મોઢ જ્ઞાતિ દ્વારા કાલોલ ખાતે મોઢેશ્વરી માતાજી નો ૧૮ મા પાટોત્સવ ની ઉજવણી.
કાલોલ મોઢેશ્વરી મંદિર ખાતે ૧૮ માં પાટોત્સવ ઉજવણીના ઉપલક્ષમાં જ્ઞાતિજનો દ્વારા મંદિર પટાંગણમાં...
સોનાલી ફોગાટ કેસમાં હરિયાણા પોલીસને મળી મોટી સફળતા
સોનાલી ફોગાટ કેસમાં પુત્રી યશોધરાએ સીબીઆઈ તપાસની માંગ કરી છે ત્યારે હરિયાણા પોલીસને આ કેસમાં મોટી...
Top Money Making Stocks | आज Buy या Sell करने से होगा आपको ज्यादा फायदा ? | Budget Live
Top Money Making Stocks | आज Buy या Sell करने से होगा आपको ज्यादा फायदा ? | Budget Live