અમરેલી - બાબરા ની કાળુભાર નદીમાં છોડવામાં આવ્યું નર્મદા નું પાણી ......
શિયાળા માં જોવા મળ્યો ચોમાસા જેવો માહોલ વગર વરસાદે કાળુભાર નદી બે કાંઠે વહેતી થઈ .....
નર્મદા નદી નું પાણી કાળુભાર નદીમાં છોડવામાં આવતા જગતનો તાત થયો રાજી ........
નદી માં પાણી છોડાતાં શિયાળુ પાક આસાની થી પકવી શકશે ખેડૂત .......
કાળુભાર નદી બે કાંઠે વહેતી થતાં શહેર માં નદી કાઠે જમીન ધરાવતાં ખેડૂતો તેમજ ખાખરિયા . દરેડ અને જામબરવાળા ગામો ની હજારો વિઘા જમીન ને થશે ફાયદો .......
શિયાળુ પાક ના વાવેતરો માં હર વર્ષે ઘટતું હતું પાણી પણ હવે નર્મદા મયા નું પાણી નદી માં આવતા આસાની થી પાકશે શિયાળુ પાક .......