ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભાના ઉમેદવાર નુ ચિત્ર સ્પષ્ટ થય ગયેલ છે. ૨૦૨૨ માં કુલ ૧૧ ઉમેદવાર ની વચ્ચે ચુંટણીજંગ જામશે.ઉમેદવાર ના નામની યાદી જોઈએ તો (૧) ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર જે.વી કાકડીયા (૨) કોંગ્રેસના ઉમેદવાર ડો.કિર્તી બોરીસાગર (૩) આમ આદમી પાર્ટીના ઉમેદવાર કાંતીભાઈ સતાસીયા (૪) જનતાદળના ઉમેદવાર પાયલબેન પટેલ (૫) વ્યવસ્થા પરિવર્તન પાર્ટી ના ઉમેદવાર ભુપતભાઇ ઉનાવા (૬) રાષ્ટ્રીય પાવર પાર્ટી ના સુરેશભાઇ પરમાર (૭) રાષ્ટ્રીય હીંદ એકતાદળના હીતેશભાઈ સોજીત્રા (૮) લોગ પાર્ટી ના વિજયભાઈ ચાવડા (૯) અપક્ષ ઉમેદવાર ચતુરભાઈ રૂડાણી (૧૦ અપક્ષ ઉમેદવાર ઈમરાન ભાઈ પરમાર (૧૧) અપક્ષ ઉમેદવાર ઉપેન્દ્ર ભાઈ વાળા આમ કુલ ૧૧ ઉમેદવાર વિધાનસભા ૨૦૨૨ માં ચુંટણી જંગ લડી રહેલા છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
বঙাইগাঁৱত ১৪৪ ধাৰা জাৰি
বঙাইগাঁও জিলাত ৰাষ্ট্ৰদ্ৰোহী কামত লিপ্ত থকা লোকৰ গ্ৰেপ্তাৰৰ পিছত জিলাখনৰ কিছু অংশত মৌলবাদী সংগঠনৰ...
બોટાદના બરવાળામાં થયેલ લઠ્ઠાકાંડ અંગે અરવિંદ કેજરીવાલના ગુજરાત સરકાર પર પ્રહારો...
બોટાદના બરવાળામાં થયેલ લઠ્ઠાકાંડ અંગે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ગુજરાત સરકાર પર...
নাজিৰাত জৰুৰীকালীন বিভাগৰ সজাগতা কাৰ্যসূচী ।
নাজিৰাৰ গদাপাণি উচ্চ মাধ্যমিক বিদ্যালয়ত জৰুৰীকালীন বিভাগৰ জৰুৰীকালীনত উদ্ধাৰ অভিযান সম্পৰ্কীয়...
અનોખી સેવા,ઉભા પાક માં ગાયો ચરાવી #banaskantha
અનોખી સેવા,ઉભા પાક માં ગાયો ચરાવી #banaskantha