ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભાના ઉમેદવાર નુ ચિત્ર સ્પષ્ટ થય ગયેલ છે. ૨૦૨૨ માં કુલ ૧૧ ઉમેદવાર ની વચ્ચે ચુંટણીજંગ જામશે.ઉમેદવાર ના નામની યાદી જોઈએ તો (૧) ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર જે.વી કાકડીયા (૨) કોંગ્રેસના ઉમેદવાર ડો.કિર્તી બોરીસાગર (૩) આમ આદમી પાર્ટીના ઉમેદવાર કાંતીભાઈ સતાસીયા (૪) જનતાદળના ઉમેદવાર પાયલબેન પટેલ (૫) વ્યવસ્થા પરિવર્તન પાર્ટી ના ઉમેદવાર ભુપતભાઇ ઉનાવા (૬) રાષ્ટ્રીય પાવર પાર્ટી ના સુરેશભાઇ પરમાર (૭) રાષ્ટ્રીય હીંદ એકતાદળના હીતેશભાઈ સોજીત્રા (૮) લોગ પાર્ટી ના વિજયભાઈ ચાવડા (૯) અપક્ષ ઉમેદવાર ચતુરભાઈ રૂડાણી (૧૦ અપક્ષ ઉમેદવાર ઈમરાન ભાઈ પરમાર (૧૧) અપક્ષ ઉમેદવાર ઉપેન્દ્ર ભાઈ વાળા આમ કુલ ૧૧ ઉમેદવાર વિધાનસભા ૨૦૨૨ માં ચુંટણી જંગ લડી રહેલા છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગુજરાતઃ માતા-પિતાએ કિશોરીને 40 હજારમાં વેચી, 4 લાખમાં દલાલ લગ્ન કરવાના હતા
બનાસકાંઠા જિલ્લાના થરાદના ડેલ ગામમાંથી કિશોરીની તસ્કરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. થરાદ પોલીસની...
Tarun Chugh Accuses CM Mann of Politicizing Paddy Procurement, Vows BJP Support for Farmers
BJP National General Secretary Tarun Chugh today criticized Chief Minister Bhagwant Mann,...
MCN NEWS| वैजापूर शहरात लुटमार करणाऱ्या टोळीचा पोलीसांनी केला पर्दाफाश
MCN NEWS| वैजापूर शहरात लुटमार करणाऱ्या टोळीचा पोलीसांनी केला पर्दाफाश
7 सीटों पर उपचुनाव, कौन कहां से टिकट के दावेदार:परिवारवाद और जाति अहम फैक्टर
हरियाणा और जम्मू-कश्मीर चुनाव के बाद इलेक्शन कमीशन इस सप्ताह महाराष्ट्र और झारखंड के साथ देशभर...