કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ડો. બોરીસાગર ની સેવાકીય કામગીરી થી સહુ લોકો વાકેફ હશે. એમાં પણ સમગ્ર ખાંભા શહેર અને તાલુકા ના લોકો હંમેશાં રાજકીય આગેવાન તરીકે નહી પરંતુ સેવાભાવી ડોક્ટર તરીકે ડો. બોરીસાગર ને માન આપે છે. ગરીબ દરદીઓ માટે ભગવાન સમાન ડોકટર આજે પોતાની રાજકીય કારકિર્દી ની ઈનિંગ ખેલવા મેદાનમાં ઉતરેલ છે ત્યારે જનતા ડોક્ટર બોરીસાગર ને મત આપવો કે ન આપવો તેવા અવઢવ માં હોય તેવુ લાગે છે. ડોક્ટર તરીકે જાણીતા બોરીસાગર વિધાનસભા ૨૦૨૨ માં જો જીતશે તમે ખાંભા શહેર મુકીને વિધાનસભા ના પ્રતિનિધિ તરીકે ગાંધીનગર ને પોતાનુ કાયમી રહેઠાણ બનાવી લેશે. ગાંધીનગર માં ધારાસભ્ય તરીકે મળતી સુવિધાઓ અને વિધાનસભાની કામગીરી સબબ તેઓને પાંચ વરસ સુધી ગાંધીનગર રહેવુ પડશે એ પણ એક સત્ય સનાતન હકીકત છે જયારે બીજીબાજુ જો ડો. બોરીસાગર હારશે અને ધારાસભ્ય બનવાના સ્વપ્ન ને સાકાર કરી શકશે નહી તો મતદારોએ સહકાર આપેલ નથી તેવુ માનીને સેવાકીય કામગીરી ઓ ઓછી કરી નાખશે.... સરવાળે ખાંભા શહેર અને તાલુકા ની જનતા મત આપીને અથવા ન આપીને ડો.બોરીસાગર ની સેવાકીય કામગીરી થી અળગા જરૂર રેહશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કાલોલ ખાતે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા નુ આગમન. રોડ પરથી કાર્યકરો નુ અભિવાદન કરી વિદાય
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીના કાલોલ...
PM Narendra Modi appeals to all Asian Games winners to spread the message of drug-free India.
PM Narendra Modi appeals to all Asian Games winners to spread the message of drug-free India.
વડોદરાના સિંધરોટ ખાતેથી ઝડપાયેલા ડ્રગ્સ મામલે ATS ની ટીમ એ આરોપી શૈલેષને સાથે રાખી વધુ તપાસ હાથ ધરી…
વડોદરાના સિંધરોટ ખાતેથી ઝડપાયેલા ડ્રગ્સ મામલે ATS ની ટીમ એ આરોપી શૈલેષને સાથે રાખી વધુ તપાસ હાથ...
યશસ્વી અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલ સાહેબના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી
યશસ્વી અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલ સાહેબના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી
रोखठोक मा. श्री. अजितदादा पवार
रोखठोक मा. श्री. अजितदादा पवार