ધારી-૯૪ વિધાનસભા ના ઉમેદવાર તરીકે દાવેદારી કરનારા જીલ્લા પંચાયત ના પુર્વ સદસ્ય એવા પ્રદિપ ભાઈ કોટડીયા ને ટીકીટ ન મળતા તેઓ કયાક ને કયાક નારાજ હોય તેવા સમાચાર મળી રહેલ છે. પાટીદાર સમાજના ગઢ સમાન ધારી ૯૪ બેઠક ઉપર હંમેશાં પાટીદાર સમાજના પ્રતિનિધિ ચુંટાયેલા છે.એકમાત્ર વજુભાઇ ધાણક શિવાય આ બેઠક કોઈપણ બિનપાટીદાર ઉમેદવાર મેળવી શકેલ નથી. કોંગ્રેસના ઉમેદવાર ડો. બોરીસાગર એક બિનવિવાદસ્પદ ચહેરો જરૂર છે.પરંતુ અન્ય પાર્ટી ઓમાં પાટીદાર સમાજના ઉમેદવાર ઉભા છે ત્યારે શુ ખરેખર ડો. બોરીસાગર ને આ વિસ્તાર ના પાટીદાર સમાજના મતદારો મત આપશે કે કેમ એ કહેવુ મુશ્કેલ જણાય છે કારણ કે આ વખતે જીલ્લા પંચાયત ના પુર્વ સદસ્ય અને સ્વ. મનુભાઈ કોટડીયા ના કૌટુંબિક એવા પ્રદિપ કોટડીયા કયાય નઝરે ચડેલ નથી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મન કી બાતમાં PM મોદીની અપીલ,જન આંદોલન બની ગયો છે ‘અમૃત મહોત્સવ’ ; ઘરે ઘરે તિરંગો જરૂર ફરકાવો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા દેશની જનતાને સંબોધિત કરી...
Felicitation pogramme HSLC & HS Final Examination,2022
Securing first division students at Udalguri college Auditorium hall, UdalguriDate 28th...
অৱশেষত গ্ৰেপ্তাৰ হ'ল মেৰাপানীত শিশু নিৰ্যাতণকাৰী লক্ষ্মী শ্বাহ।
অৱশেষত গ্ৰেপ্তাৰ হ'ল মেৰাপানীত শিশু নিৰ্যাতণকাৰী লক্ষ্মী শ্বাহ।