પોલીસ જવાન તરીકે ત્રણ વરસથી ફરજ બજાવી રહેલ ધારી તાલુકાના અમૂતપુર ગામના સોહીલ ભાઈ રાઠોડના દુખદ અવસાન થી અમરેલી જીલ્લા પોલીસ બેડામાં શોકની લાગણી ફેલાયેલ છે. મર્હુમ સોહીલ ભાઈ રાઠોડ ના પીતાજી પણ પી.આઈ એમ.એ રાઠોડ ભાવનગર જીલ્લામાં ફરજ બજાવી રહેલ છે.પોતાના દિકરા કોન્સ્ટેબલ સોહીલ ભાઈ રાઠોડના અવસાનથી સમગ્ર રાઠોડ પરીવાર અને અમૂતપુર સમસ્ત ગામમાં શોકનુ મોજુ ફરી વળેલ છે. ગધ્ધય મુસ્લિમ સમાજનુ ગૌરવ એવા સોહીલ ભાઈના પ્રતિભાશાળી જીવન સ્મરણોને યાદ કરીને તેમના મિત્ર સર્કલ માં પણ ગમગીની વ્યાપી ગયેલ છે. નાની વયમાં તા.૧૫/૧૧/૨૦૨૨ ના રોજ સોહીલ ભાઈ રાઠોડે આ ફાની દુનિયા ને અલવીદા કરેલ છે. અમરેલી જીલ્લા પોલીસ જવાન તરીકે ત્રણ વરસ થી ફરજ બજાવી રહેલ સોહીલ ભાઈના સાથી સહ કર્મચારીઓ પણ ચોધાર આંસુઓ વહાવી રહેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શાહપુર માં સામાજિક કાર્યકર તેમજ જય અંબે ગ્રુપ દ્વારા મ્યુનિસિપલ શાળામાં બાળકોને સ્ટેશનરી કીટ નું વિના મૂલ્ય વિતરણ કરવામાં આવ્યું.
શાહપુર માં સામાજિક કાર્યકર તેમજ જય અંબે ગ્રુપ દ્વારા મ્યુનિસિપલ શાળામાં બાળકોને સ્ટેશનરી કીટ નું...
কঁহুৱা বনৰ মনোমোহা দৃশ্য
কঁহুৱা বনৰ মনোমোহা দৃশ্য # নীল আকাশৰ শুকুলা ডাৱৰৰ বুকুচাত উঠি ধৰালৈ আহিছে শৰৎ । #...
Himachal Pradesh Accident : हिमाचल में बड़ा हादसा। कांगड़ा में चक्की रेलवे पुल देखते ही देखते ढहा
Himachal Pradesh Accident : हिमाचल में बड़ा हादसा। कांगड़ा में चक्की रेलवे पुल देखते ही देखते ढहा
মিনি মাৰাথান প্ৰতিযোগিতা
স্বাধীনতাৰ অমৃত মহোৎসৱৰ লগত সংগতি ৰাখি আজি পুৱাই শিৱসাগৰ জিলা প্ৰশাসনৰ উদ্যোগত অনুষ্ঠিত কৰা হয়...