ઓખામંડળ તાલુકા નાં મીઠાપુર ગામે આગામી 19/11/22 નાં રોજ રફતાર ની ખોજ નામ નો એક કાર્યક્રમ યોજાનાર છે. આદિત્ય બિરલા કેપિટલ નાં સહયોગ થી બરોડા ક્રિકેટ એશોશિયેશન દ્વારા એક પહેલ કરવામાં આવી રહી છે. કે જેમાં ફાસ્ટ બોલર માટે એક નવી જ તકો સર્જાશે ટાટા કેમિકલ્સ ફેક્ટરી ટાઉનશીપ પાછળ 19 થી 21 વર્ષ ની વય માટે સવારે 8 કલાકે અને 16 થી 19 વર્ષ માટે સવારે 10 કલાકે તથા આધાર કાર્ડ, જન્મ નો દાખલો, રેહઠાં ણ નો પુરાવો અને પાસપોર્ટ સાઇઝ નો ફોટો સાથે રાખવા નો છે. આ તકે ભારતીય ક્રિકેટ નાં પ્રતિભાશાળી બોલર મુનાફ પટેલ ની ઉપસ્થિતિ રહેશે એમ યાદી માં જણાવાયું છે. તો આ રફતાર ની ખોજ માં સ્ટ્રીટ લાઈટ થી ફ્રડ લાઈટ સુધી કાર્યક્રમ માં નવા જ બોલરો ને તક મળે તે માટે આ સુંદર પહેલ કરવામાં આવી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરેન્દ્રનગરનાં ધોળીધજા ડેમમાં પાણી ઠાલવતી નર્મદા કેનાલમાંથી દવાઓની ખાલી બોટલો નો જથ્થો મળ્યો
સુરેન્દ્રનગર શહેર નજીક દુધરેજ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં રાત્રી દરમિયાન ખેતી વપરાશમાં...
Latur:- सहा वर्षाच्या अल्पवयीन मुलीवर नराधमाने केला अत्याचार
Latur:- सहा वर्षाच्या अल्पवयीन मुलीवर नराधमाने केला अत्याचार
સરદાર સરોવરના જળસ્તરમાં જંગી વધારો; રાજ્યના 207 ડેમોમાં 60.08 ટકા પાણીનો સંગ્રહ
રાજ્યમાં મેઘરાજા મુશળધાર વરસી રહ્યા છે. ઉત્તર ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી સારો વરસાદ પડી રહ્યો...
Sonata Soft Management Post Q2 Earnings: 4% बढ़ा कंपनी का मुनाफा, आगे के लिए क्या है ग्रोथ प्लान |
Sonata Soft Management Post Q2 Earnings: 4% बढ़ा कंपनी का मुनाफा, आगे के लिए क्या है ग्रोथ प्लान |
*संपूर्ण जिले में स्वास्थ्य विभाग द्वारा लगाया जा रहा है रक्तदान शिविर*
*संपूर्ण जिले में स्वास्थ्य विभाग द्वारा लगाया जा रहा है रक्तदान शिविर*