ગુજરાત કોંગ્રેસ દ્વારા વધુ 37 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી જે સાથે જ કોંગ્રેસે મહિસાગર જિલ્લાની ત્રણેય બેઠકો પર જાહેર કરેલા નામોને પગલે હાલ તો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે મહીસાગર જિલ્લાની લુણાવાડા, સંતરામપુર અને બાલાસીનોર બેઠકો પર ઉતારવામાં આવેલા ત્રણેય ખેલાડીઓ પૈકી કોઇ અગાઉ જીતેલા તો કોઈ અગાઉ હારનો સ્વાદ ચાખી ચુકેલા નેતા છે. વિધાનસભાની 122 નંબરની લુણાવાડા બેઠક પર કોંગ્રેસે આખરે ઓબીસી ઉમેદવારની પસંદગી કરી છે. આ કારણે હાલ તો અહીં કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ બેઠક પર કોંગ્રેસે ગુલાબસિંહ ચૌહાણને મેદાને ઉતાર્યા છે જેઓ ઓબીસી સમાજમાંથી આવે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ಬೆಂಗಳೂರಿನ ಜ್ಞಾನಜ್ಯೋತಿ ಸಭಾಂಗಣದಲ್ಲಿ ಇಂದು "ರಾಜ್ಯ ಯುವ ಉತ್ಸವ" ಕಾರ್ಯಕ್ರಮ ಉದ್ಘಾಟನೆಯಾಯಿತು.
ಡಿಸೆಂಬರ್ 1, 2023
ಬೆಂಗಳೂರಿನ ಜ್ಞಾನಜ್ಯೋತಿ ಸಭಾಂಗಣದಲ್ಲಿ ಇಂದು "ರಾಜ್ಯ ಯುವ ಉತ್ಸವ" ಕಾರ್ಯಕ್ರಮ...
Android यूजर्स के लिए सरकार ने जारी किया नया अलर्ट! इन यूजर्स को तुरंत करना होगा ये काम
Computer Emergency Response Team Latest Update सरकार की ओर से साइबर सुरक्षा को लेकर नए खतरों की...
20 साल बाद मसूद अजहर के स्पीच देने का दावा:कहा- मोदी कमजोर, नेतन्याहू चूहा; क्या 300 लोग नहीं जो मेरी बाबरी वापस दिला सकें
पाकिस्तान में आतंकी संगठन जैश-ए-मोहम्मद चीफ मसूद अजहर के स्पीच देने का दावा किया गया है। बताया जा...