૨૮,૯૦,૦૦૦ ની કિંમતના ૨૮૯ ગ્રામ મેફેડ્રોનના જથ્થા સાથે 4 ઇસમોનેઝડપી પાડતી અમદાવાદ શહેર,ક્રાઈમ બ્રાન્ચ 

#sms  #sms01 #social_media_sandesh @social_media_sandesh 

૨૮,૯૦,૦૦૦ ની કિંમતના ૨૮૯ ગ્રામ મેફેડ્રોનના જથ્થા સાથે 4 ઇસમોને ઇક્કો સ્પોર્ટ ગાડી સાથે વટવા હાથીજણ પાસે થી ઝડપી પાડતી અમદાવાદ શહેર,ક્રાઈમ બ્રાન્ચ 

Repoter ravi b meghwal