ગુજરાત કોંગ્રેસ દ્વારા વધુ 37 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી જે સાથે જ કોંગ્રેસે મહિસાગર જિલ્લાની ત્રણેય બેઠકો પર જાહેર કરેલા નામોને પગલે હાલ તો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે મહીસાગર જિલ્લાની લુણાવાડા, સંતરામપુર અને બાલાસીનોર બેઠકો પર ઉતારવામાં આવેલા ત્રણેય ખેલાડીઓ પૈકી કોઇ અગાઉ જીતેલા તો કોઈ અગાઉ હારનો સ્વાદ ચાખી ચુકેલા નેતા છે. વિધાનસભાની 122 નંબરની લુણાવાડા બેઠક પર કોંગ્રેસે આખરે ઓબીસી ઉમેદવારની પસંદગી કરી છે. આ કારણે હાલ તો અહીં કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ બેઠક પર કોંગ્રેસે ગુલાબસિંહ ચૌહાણને મેદાને ઉતાર્યા છે જેઓ ઓબીસી સમાજમાંથી આવે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
TCS Management Exclusive Interview Post Q3: UK में बढ़ा बिज़नेस, US का कारोबार पर अभी भी सतर्क?
TCS Management Exclusive Interview Post Q3: UK में बढ़ा बिज़नेस, US का कारोबार पर अभी भी सतर्क?
વિરપુર તાલુકાના ખરોડ વિસ્તાર માં એગ્રીકલચર લાઈનના ત્રણ જેટલા વિજ પોલ પવનના કારણે જમીન ધ્વસ્ત થયા...
વિરપુર તાલુકામા ગતમોડી રાત્રીના સમયે ભારે પવન સાથે વરસાદ તુટી પડયો હતો ભારે પવનના કારણે વિરપુર...
હળવદમાં શણેશ્ચર મહાદેવ મંદિર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો
#buletinindia #gujarat #morbi
बद्रीनाथधाम के सरस्वती मंदिर में स्थापित होगी भारतरत्न लता मंगेशकर की स्वर्ण कांस्य प्रतिमा
पुणे: विश्वशांति केंद्र और एमआईटी वर्ल्ड पीस यूनिवर्सिटी की ओर से बद्रीनाथधाम के माणा गाव में...